________________
P
કરવા રૂપ દોષ લાગે. શ્રી ઓઘનિર્યુક્તિ
પ્રશ્ન : આમાં વળી બળદાદિને અંતરાય શી રીતે ? ભાગ-૨
ઉત્તર : ક્યારેક એવું બને કે તે ગાડાનો માલિક ભદ્રક-સારો હોય, અને તો પછી તે તો જયાં સુધી સાધુ લેપને ગ્રહણ
કરે ત્યાં સુધી બળદોને ગાડામાં જોડે નહિ, પણ સાધુ લેપ લઈ લે ત્યારબાદ મોડેથી બળદોને જોડે અને એ વખતે મોડું થઈ | // ૨૮૧ ૫ ગયું હોવાથી બળદોને ચારો પણ ન આપે કેમકે, “સાધુ લેપ લઈ લે એટલે તરત નીકળવાનું જ છે. જો ચારો આપીશ તો
જ વધુ સમય લાગશે.” આમ એમને ત્યારે ચારો નહિ આપે. વળી આમાં તો જે ચારો વહેલો અપાતો હતો તે ચારો મોડો
અપાશે, ધારો કે ૮ વાગે ગાડું જોડી નવ વાગે ઈષ્ટ સ્થાને પહોંચી ચારો આપવાનો હોય તો સાધુના લેપ લેવામાં ૧૦-૧૫ "T જ મિનિટ લાગવાથી સવા આઠ વાગે ગાડું શરુ કરી સવા નવ વાગે ઈષ્ટસ્થાને પહોંચી પછી ચારો આપશે, આમ બળદોને ધ
સાધુના કારણે મોડો ચારો મળવાથી અંતરાય કર્યાનો દોષ લાગે.) I હવે ગુત્ત એ શબ્દ વ્યાખ્યાન કરાય છે.
બળદથી યુક્ત એવા ગાડામાં પણ આ જ પ્રમાણે અંતરાય થાય. અર્થાત્ જયાં સુધી સાધુ લેપ લે, ત્યાં સુધી માલિક બળદોને રોકી રાખે... આમ એમને ચારો મોડો મળવા વગેરે રૂપ અંતરાય થાય.
વળી આ દોષ પણ લાગે કે તે બળદો ક્યારેક તે સાધુને જોઈને ગભરાઈ જાય અને તેથી તેઓ હલન-ચલન કરે, ભાગે એમાં ગાડુ પણ ચાલવા લાગે એટલે ગાડાના ઈંડામાંથી લેપ કાઢનારા સાધુને વાગી જવા-પડી જવા વગેરે રૂપ આત્મોપઘાત
=
=
ફ
=
= I, is "
is
E