________________
E $
?
'
માં મારે કેટલો લેપ, ક્યાંથી કેવો, કોના માટે, શેમાં... લાવવાનો છે ?... કે જેથી પછી કોઈ ગરબડ ન થાય.) શ્રી ઓઘનિર્યુક્તિ કેન
પ્રશ્ન : મલ્લક અને રૂનું ગ્રહણ ક્યારે કરે ? ભાગ-૨
ઉત્તર : જયારે સાધુ તે બે વસ્તુ માટે કલ્પિક યોગ્ય બને, ત્યારે જ એ તે બે વસ્તુ લાવી શકે. આશય એ છે કે જો આ
સાધુ આચારાંગમાં બતાવેલ વઐષણા અને પારૈષણાને ભણી-ગણીને એ વિષયમાં ગીતાર્થ બની ગયો હોય ત્યારે જ તે | ૨૬૭ મલ્લક અને તને માંગી લાવીને લેપ લેવા જાય. (મલ્લક-કોડીયું એક પ્રકારનું પાત્ર જ છે. અને રૂ એક પ્રકારનું વસ્ત્ર છે.)
ओ.नि. : गीयत्थपरिग्गहिए अयाणओ रूवमल्लए घित्तुं ।
छारं च तत्थ वच्चइ गहिए तसपाणरक्खट्ठा ॥३८३॥ अथासौ मल्लकरूतयोर्मार्गणे न कल्पिकस्ततो गीतार्थपरिगृहीते-स्वीकृते मल्लकरूते गृहीत्वा क्षारं च-भूति गृहीत्वा तत्र मल्लके व्रजति, गृहीते लेपे सति चीरमुपरि दत्त्वा लेपस्य ततो रूतं, तत उपरि भूतिं ददाति, किमर्थं ?, त्रसप्राणरक्षणार्थमिति ।
જ
ક
E
ચન્દ્ર.: ઓઘનિર્યુક્તિ-૩૮૩ : ટીકાર્ય : હવે જો આ સાધુ મલ્લક અને તેની યાચના કરવામાં કલ્પિક બન્યો ન હોય, તો પછી આ બેમાં ગીતાર્થ બની ચૂકેલો સાધુ એને આ બે વસ્તુ લાવી આપે અને એ બેને લઈને તથા તે મલ્લકમાં રાખ લઈને
བས༔ ཡེ ཝེ , མ་ ཡ་ པའི འི སམ། ༼༢ས་ ས@༔ ས ས སྤྱིས
ક દfts - E!