________________
-
૪
P
=
=
तस्य वाऽऽचार्यश्चिन्तां करोति । શ્રી ઓઘનિયુક્તિ ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-૩૮૧ : ટીકાર્થ : લેપને માટે જતો તે સાધુ ગુરુને દ્વાદશાવર્તવંદન કરે. આમ વંદન કરી ચૂકેલો ન ભાગ-૨
સાધુ ગુરુ વડે લેપ લાવવા માટે ઇન્ટેન શબ્દ દ્વારા રજા અપાયેલો છતો બોલે કે “હું લેપ લાવીશ. તેથી શું આપને પણ લેપ
વડે કાંઈ કામ છે?” (દ્વાદશાવર્તવંદનમાં ઇન્ટેન શબ્દ ગુરુએ બોલવાનો હોય છે. જેનો અર્થ એ છે કે મારી ઇચ્છાથી હું તને ૨૬૫ II
જ વંદન માટેની રજા આપું છું.” અહીં તો લેપ માટેની રજા આપી છે. એટલે લેપ માટે ગુરુ વડે ઇન્ટેન શબ્દનો અર્થ એ થશે *ી કે “તને ઇચ્છાથી લેપ લાવવાની રજા આપું છું...” અથવા તો આમ અર્થ કરવો પડે છેન્દ્રન ઈન્દ્રિત બ્રિતિષ્પો .
દ્વાદશાવર્તવંદનમાં ગુરુ વડે ઇન્ટેન શબ્દ દ્વારા વંદન માટે રજા અપાયેલો અને માટે જ રજા મળવાથી વંદન કરી ચૂકેલો તે | સાધુ પછી બોલે કે “હું લેપ ગ્રહણ કરવાનો છું...”) છે (અહીં આચાર્ય કંઈ પોતાના પાત્રા લેપવા ન બેસે, અને એટલે જ એમને કંઈ લેપની જરૂર ન હોય. પરંતુ માંડલીના -
ગ્લાનાદિ સાધુઓને લેપ જો ઈતો હોય, આચાર્યને પોતાના પાત્રામાં લેપની જરૂર લાગી હોય... તો એ લેપ મંગાવી મ ગ્લાનાદિને આપે, પોતાનું પાત્ર અન્ય સાધુને લેપવા આપે...)
ગુરુ બોલે કે “હા, લેપનું કાર્ય છે.” (લેપ જરૂરી હોય તો આમ કહે. નહિ તો ના પાડે.) ફરી સાધુ બોલે કે “આપના આ માટે કેટલો લેપ લઉં?” શું આપને મલિકા (મલી ઉપર જે તર આવે તે મલિકા કહેવાય.) નું કામ છે? કે પછી લેપનું કામ ; ૨૬૫
=
=