________________
E
E
व्यवस्थितं भवति तदापि न ग्राह्यः, तथा जुत्ते वा हवइ तदापि न ग्राह्यः, कदाचिच्च तस्मिन् शकटे वत्सको बद्धो भवति શ્રી ઓઘ-થી નિર્યુક્તિ
तदासन्नो वा ततश्च न ग्राह्यः, श्वा वा तत्र बद्धः तथापि न ग्राह्यः, जलमध्ये तत् शकटं व्यवस्थितं भवति ततश्च न ग्राह्यः, ભાગ-૨
कदाचिच्च सचित्तपृथिवीप्रतिष्ठितं भवति तथाऽपि न ग्राह्यः, कदाचित्संपातिमसत्त्वैः स प्रदेशो व्याप्तो भवति ततश्च न
ग्राह्यः, तथा श्यामा-रात्रिस्तस्यां च न ग्राह्यः, महावाते च वाते सति न गृह्यते, 'महिकायां' धूमिकायां निपतन्त्यां न | ૨૭૪ | | गृह्यते, अमितश्चासौ लेपो न गृह्यते किन्तु प्रमाणयुक्त एव ग्राह्यः । द्वारगाथेयम्, # ચન્દ્ર,ઃ હવે છાયાયણ એ શબ્દનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઘનિર્યુક્તિ-૩૮૮: ટીકાર્થ : વનસ્પતિ ઉપર કે બીજ ઉપર તે ગાડું પડેલું હોય તો પછી ત્યાં લેપ ન લેવો. તથા તે ગાડું ક્યારેક ચાલવાની તૈયારીમાં હોય તો પછી તેમાંથી લેપ ન લેવો. તથા તે ગાડું યુક્ત હોય એટલે કે એમાં બળદો (૩) બાંધેલા તૈયાર હોય તો લેપ ન લેવો. ક્યારેક તે ગાડામાં વાછરડો બાંધેલો હોય અથવા તો ગાડાની નજીકમાં વાછરડો હોય
તો પણ લેપ ન લેવો. અથવા ત્યાં કુતરો બાંધેલો હોય તો પણ લેપ ન લેવો. તે ગાડું પાણીમાં પડેલું હોય, તો પણ લેપ આ ન લેવો. ક્યારેક તે ગાડાવાળો પ્રદેશ સંપાતિમજીવો વડે વ્યાપ્ત હોય તો પણ લેપ ન લેવો. તથા રાત્રે લેપ ન લેવો. ભયંકર
પવન વાતો હોય ત્યારે લેપ ન લેવો. ધૂમ્મસ પડતું હોય ત્યારે લેપ ન લેવો. તથા વધુ પ્રમાણમાં લેપ ન લેવો. પરંતુ પ્રમાણસર લેવો.
F
=
-
૨૭૪ ..