________________
E
=
=
=
શ્રી ઓઘ
वृत्ति : कदा पुनर्लेपग्रहणं दानं च कर्त्तव्यमित्यत आह - નિર્યુક્તિ
મો.નિ. : પુષ્યદિ જોવાઈ જોવVIRvi સંવરં ભાગ-૨
लेवस्स आणणे लिंपणे य जयणाविही वोच्छं ॥३८०॥ ૨૬૨ / w पूर्वाह्ने लेपप्रदानं पात्रकस्य कर्त्तव्यं लेपेन लेपनमित्यर्थः, येन तत्प्रत्यूषसि लिप्तं दिवसेन शुष्यति, तथा
'लेपग्गहणं' सुसंवरं काउंति गृह्यतेऽस्मिन्निति ग्रहणं-शरावसंपुटं सुसंवरं-सुगुप्तं चीवरेण कृत्वा तं शरावसंपुटम् । इदानीं लेपस्यानयने लेपने च पात्रकस्य यो यतनाविधिर्भवति तं वक्ष्ये ।
ચન્દ્ર. : પ્રશ્નઃ લેપનું ગ્રહણ અને પાત્રામાં લેપ આપવાનું કાર્ય ક્યારે કરવું ?
ઓઘનિર્યુક્તિ-૩૮૦: ટીકાર્થ : ઉત્તર : પૂર્વાનમાં એટલે કે દિવસના પ્રથમ બે પ્રહર દરમ્યાન પાત્રાનું લેપન કરવું. ૧ ન કે જેથી સવારે લેપાયેલું તે પાત્ર આખા દિવસમાં સુકાઈ જાય. મ તથા જેમાં ગ્રહણ કરાય તે ગ્રહણ . શરાવ સંપુટ - કોડીયું એ ગ્રહણ કહેવાશે. (કેમકે એમાં લેપ ગ્રહણ કરાય છે.) તેને રા વસ્ત્ર વડે બરાબર ઢાંકેલું કરીને પછી લેપનું ગ્રહણ કરવું.
હવે લેપને લાવવામાં અને પાત્રાને લેપવામાં જે યતનાવિધિ છે. તેને કહીશ.
R
=
%
F
૨ |