________________
ક
શંકા ન થાય કે આ સાધુઓ કાંજી વડે શુદ્ધિ કરે છે. (આશય એ છે કે ઉપાશ્રયની પૂર્વદિશામાં અંડિલભૂમિ હોય, સાધુ માત્રક શ્રી ઓઘ-ચિં નિર્યુક્તિ ન
લઈ પૂર્વદિશા તરફ આગળ વધે. રસ્તે આવતા ઘરોમાંથી જરૂરી પાણી વહોરી તે જ દિશામાં આગળ વધે તો વહોરાવનાર
વિચારવાનો જ કે સાધુ મારા ઘરે કાંજી વહોરી આ ગામ બહાર જંગલ રસ્તે કેમ જાય છે ? અહીં તો બધા સ્પંડિલ જતા હોય ભાગ-૨)
છે. તો નક્કી આ સાધુ પણ ચંડિલ જ ગયો છે. અને એ મારી કાંજી લઈને ગયો છે. બીજું પાણી તો એની પાસે છે જ નહિ. એટલે સાધુ મળશુદ્ધિમાં કાંજી વાપરશે એ નક્કી છે. આ સાધુઓ તો અપવિત્ર છે...આમ તેઓ અધર્મ પામે. આવું ન બને તે માટે જો ઉપાશ્રયની પૂર્વદિશામાં અંડિલ જવાનું હોય તો ઉપાશ્રયથી પશ્ચિમાદિ દિશામાં જાય અને ત્યાંના ઘરોમાંથી કાંજી સ્ક વગેરે લઈ ઉપાશ્રય તરફ પાછો ફરે. એટલે વહોરાવનારાઓ તો સાધુને ઉપાશ્રય તરફ જતો જોઈ એમ જ વિચારે કે ઉપાશ્રય | જઈ પછી પીશે... આમ એને એવી શંકા ન થાય કે સાધુ મારી કાંજી વડે મલેશુદ્ધિ કરે છે... આમ ગૃહસ્થોના ઘરે મેલું પાણી ન વહોરવું અને ચોખ્ખ-કાંજી પાણી પણ ઉપર બતાવ્યા મુજબ વહોરવું કે જેથી ગૃહસ્થો અધર્મ ન પામે.) ओ.नि. : अइरेगगहण उग्गाहिएण आलोअ पुच्छिउं गच्छे ।
एसा उ अकालंमी अणहिंडिअ हिंडिआ कालो ॥३११॥ अतिरिक्तं च तत्पानकं गृह्यते कदाचिदन्यसाधोः कार्यं भवेत् सागारिकपुरस्ताद्वा उच्छोलनादि क्रियते । 'उग्गाहिएणत्ति उद्ग्राहितेन-पात्रबन्धबद्धेन पात्रकेणानीयते गुप्तं सत् 'आलोए'त्ति आनीय चाचार्यस्य तदालोच्यते,
#
=
=
=
“fo
૨૮