________________
==
''
શ્રી ઓઘ- त्थु નિર્યુક્તિ
ભાગ-૨
ण
ᄑ
|| ૨૫૩૫ મ
भ
यदि तावद्धस्तेनानीयते लेपस्ततो हस्तस्य बाधोपजायते । तथा संपातिमसत्त्वघातो भवति, अत्युद्धरिते च तस्मिन् लेपे 'उत्सर्गः ' परिष्ठापनं भवति, तत्र चासंयम इत्यतस्तत्रैव गत्वा लिम्पतु ।
UT
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૯૮ : ટીકાર્થ : અહીં પ્રશ્નકારનું વચન છે. (તે શું છે ? એ જ હવે કહે છે) કે ગાડાની પાસે Æ જઈને પછી પાત્રાનું લેપન કરવું. કેમકે લેપ ઉપાશ્રયમાં લાવવામાં તો ઘણા દોષો થાય છે.
પ્રશ્ન : ઘણા દોષો કેવી રીતે ?
ઉત્તર : જો લેપ હાથ વડે લાવો તો હાથ ચીકણો - બગડેલો થવાથી હાથને બાધા થાય તથા સંપાતિમ જીવોનો ઘાત થાય. એ લેપ જો પાત્રામાં લીંપ્યા પછી પણ ઘણો વધી પડે તો એ પરઠવવો પડે. તેમાં અસંયમ છે. તેથી ગાડાના સ્થાને જ જઈને લેપ કરવો.
ग
ચન્દ્ર. ઃ હવે ભાષ્યકાર આ જ ગાથાનું વ્યાખ્યાન કરે છે. તેમાં (૩૭૭મી ગાથાના) પ્રથમ અવયવનું વ્યાખ્યાન કરવાની
ઇચ્છાથી કહે છે.
वृत्ति: एवमुक्ते सत्याचार्य आह -
ओ.नि.भा. : एवंपि भाणभेओ विआवडे अत्तणो य उवघाओ ।
नीसंकियं च पायंमि गिण्हणे इहरहा संका ॥ १९९॥
vi
મ
म
भ
UT
ओ
म
हा
at
H
|| ૨૫૩॥