________________
F
શ્રી ઓધ- સુ સુકવવા દેવો. કે જેથી ભીની વસ્તુ નીચે મૂકવા રૂપ દોષ ત્યજાયેલો થાય. (ભીની વસ્તુ જો નીચે મૂકીએ તો એ ભીનાશ
ચીકાશના કારણે જીવો ખેંચાય અને મરે. એટલે આવી વસ્તુ નીચે મૂકવાનો સ્પષ્ટ નિષેધ છે.)
નિર્યુક્તિ
of
ભાગ-૨
स
॥ ૨૫૨ | મ
म्म
હવે લેપને માટે જતો સાધુ ક્યારેક નજીકમાં જ શય્યાતરના ગાડાઓને જો જુએ, તો પછી ત્યાં જ લેપનું ગ્રહણ કરે. ત્યાં ગ્રહણ કરનારા તેને શય્યાતર પિંડ રૂપ દોષ લાગતો નથી.
ד
| ni
આચાર્ય પણ અહીં ઉત્તર આપે છે કે હાથમાં જ જો લેપેલું પાત્ર પકડી રાખવામાં આવે, તો આત્મોપઘાત વગેરે દોષો થાય. તેથી પાત્રુ હાથમાં સુકવવું નહિ અને લેપ ઉપાશ્રયમાં લાવવો.
મા
वृत्ति : इदानीं एतामेव गाथां भाष्यकारो व्याख्यानयति, तत्राद्यावयवव्याचिख्यासयाऽऽह
ઓનિમા : चोदगवयणं गंतूण लिंपणा आणणे बहू दोसा ।
' સ
रस
તથા લેપ ગ્રહણ કરનારા તે સાધુએ તે ગાડાના માલિકને પૃચ્છા કરી લેવી. જો પૃચ્છા ન કરે તો દોષો લાગે. તથા લેપને ” સુંઘવો. શું એ કટું છે ? કે અકટુ ? એ જાણવું તથા ષટ્કાયની યતના કરવી.
આ બધી જ વાત આગળ કરશે.
म
भ
기
व
म
हा
संपाइमाइघाओ अतिउव्वरिए य उस्सग्गो ॥१९८॥
चोदकस्य वचनं, किं तद् ?, गत्वा लेपना पात्रकस्य कर्त्तव्या, यत आनयने लेपस्य बहवो दोषा भवन्ति, कथं ?,
स्स
|| ૨૫૨ ॥