________________
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
|| ૨૫૮ ||
H
स
व
એકજ જગ્યાએ બેસી કે ઉભા રહેવું પડે. એ આમતેમ ફરી ન શકે, આમ નિરોધમાં રહે. હવે આવી અવસ્થામાં ક્યારેક મૂર્છા પણ આવી જાય. હાથ-પગ અકડ થઈ જાય. ખાલી આવી જાય આ બધાના કારણે પડી જવાની સંભાવના ઊભી થાય. ઘણીવાર જોઈએ છીએ કે જો મન કે શરીર કોઈ એકજ વસ્તુમાં કે એકજ સ્થાનમાં લાંબો સમય ટકે તો એ થાક અનુભવે, એ પોતાનું સામર્થ્ય ગુમાવે.)
म
વળી સાધુ પડે એટલે હાથમાંનું પાત્રુ પણ પડે, એ તૂટે એટલે સંયમ વિરાધના થાય. તથા પ્રવચનોપઘાત આ પ્રમાણે TM થાય કે આ રીતે પડેલા તે સાધુને જોઈને કોઈક ગૃહસ્થ એમ બોલે કે “આ રીતે હાથમાં પાત્ર ધારી રાખવાનો ઉપદેશ 7 આપનારા તમારા તીર્થકર વડે આવો પણ થનારો અપાય દેખાયો નથી.” (અર્થાત્ “આ તે કંઈ સર્વજ્ઞ કહેવાય ? કે જે આવા દોષો ઉત્પન્ન થવાના હોય તેવી આજ્ઞા કરે.')
મ
स
णं
भ
11
તેથી આ બધા દોષોનો ભય હોવાથી હાથમાં પાત્રને સુકવવું નહિ.
ओ
ઓઘનિર્યુક્તિ-૩૭૮ : ટીકાર્થ : તે લેપવા યોગ્ય પાત્રા બે પ્રકારના હોય છે. (૧) જૂના (૨) હમણાં જ જે લવાયેલા હોય તે. હમણાં લવાયેલા હોય તે પહેલા લેપ કરાય. તેમાં જે જૂના પાત્રા લેપવાના હોય તે ગુરુને દેખાડ્યા પછી જ સાધુ લેપે. ગુરુને કહે કે “મારા પાત્રા આવા પ્રકારના છે. આપ કહો કે આ લેપવા કે નહિ ?’’ નવા પાત્રાઓના લેપનમાં ગુરુને પૃચ્છા કરવી કે ‘“આ પાત્રા લેપવા ? કે એમને એમ રાખવા?’’
वृत्ति : आह- कः पुनरनापृच्छ्य पात्रकाणि विलिम्पति (लिम्पति सति दोषः ) ? उच्यते, यो मायावी भवति स
म
at
TH
॥ ૨૫૮ ॥