________________
R
સુકાઈ ન જાય. श्रीमोघ-त्यु નિર્યુક્તિ
प्रश्न : मार्बु शा भाटे ? ભાગ-૨
| ઉત્તર : કેમકે તમે તો ભીની વસ્તુને જમીન ઉપર મૂકવાની ક્રિયાના ત્યાગવાળા છો. આશય એ છે કે તમે તો પાણીથી
ભીના પાત્રને પણ નીચે મૂકતા નથી. (કેમકે એ ભીનાશમાં સંપાતિમાદિ જીવો ચોંટીને મૃત્યુ પામે,) તો પછી ચીકાશવાળા ॥२५॥
લેપથી લેપાયેલા પાત્રની તો વાત જ શી કરવી ? એટલે જ્યાં સુધી પાત્ર ન સુકાય ત્યાં સુધી હાથમાં જ રાખવું.
वृत्ति : एवमुक्ते सति परेणाचार्य आह - ओ.नि.भा. : एवं होउवधाओ आताए संजमे पवयणे य ।
मुच्छाईपवडते तम्हा उ न सोसए हत्थे ॥२०१॥ एवं पात्रकं लेपितं हस्तेन धारयतो भवत्युपघात आत्मनि संयमे प्रवचने च, तत्रात्मविषयः संयमविषयश्च कथं ?__'मुच्छाईपवडते 'त्ति कदाचित्तस्य साधोनिरोधे पात्रकं हस्तस्थं धारयतो मूर्छा भवति ततश्च प्रपतति, पतितस्य
चात्मोपघातो भवति अविनाशलक्षणः, पात्रकभेदे च संयमविराधना भवति, तथा प्रवचनोपघातश्चैवं भवति, तं तथा पतितं साधुं दृष्ट्वा कश्चित्सागारिक एवं ब्रूयात्, यदुत-त्वदीयसर्वज्ञेन हस्ते पात्रधारणमुपदिशता अयमप्यपायो भावी न
EFBEEFL
॥२५॥