________________
નિર્યુક્તિ
કે આ લોકો આ લેપ વડે કંઈપણ કરશે ? અર્થાતુ તેઓ માત્ર જિજ્ઞાસાવાળા જ બનશે કે “આ ગાડાની મળીનો તેઓ શું શ્રી ઓઘ- ૦
ઉપયોગ કરતા હશે ?” પણ “સાધુઓ ગંદા છે' એવો તો તેઓને આના પરથી વિચાર પણ નહીં આવે, વળી લેપ લેવાની | " ક્રિયા, લેપ કરવાની ક્રિયા કરતાં ઘણી અલ્પકાલીન છે એટલે ઘણા લોકો જોતા હોય એવા સમયને ટાળીને પણ લઈ શકાય.). ભાગ-૨)
માટે ઉપાશ્રયમાં જ આવીને લેપ કરવો જોઈએ. | ૨૫૫ .
મો.નિ.મી.: વોડું પુણો નેવું બોર્ડ લિંપિપા તો હલ્યું !
अच्छउ धारेमाणो सद्दवनिक्खवपरिहारी ॥२००॥ अत्र पर: पुनरपि चोदयति-एवं नामानीय लेपमाश्रये लिम्पतु पात्रकं, किंतु लेपयित्वा ततो हस्ते तत्पात्रकं लिप्तं भ सत् धारयस्तिष्ठतु यावत्तद्धस्तस्थितमेव शोषमुपयाति, किं कारणं?, यतो यूयं 'सद्रवनिक्षेपपरिहारिणः' सद्रवस्य निक्षेपः ग सद्रवनिक्षेपस्तं परिहर्तुं शीलं येषां भवतां ते सद्रवनिक्षेपपरिहारिणः, एतदुक्तं भवति- पात्रकं तोयामपि न निक्षिपथ से किं पुनर्लेपलिप्तमिति ।
ચન્દ્ર. ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૨૦૦ઃ ટીકાર્થ : પૂર્વપક્ષ પાછો વાંધો ઉઠાવે છે કે ચાલો, આ પ્રમાણે લેપને ઉપાશ્રયમાં લાવીને પાત્રુ લેપો. પરંતુ લેપ્યા બાદ હાથમાં જ તે પાત્રને પકડી રાખીને સાધુએ રહેવું કે જયાં સુધી હાથમાં જ એ પાત્રુ
Fi૨૫૫/