________________
= =
E F S
શ્રી ઓઘ
GL ભાગ-૨
| ૨૫૧ ||
-
E
लेपयित्वा पुनश्च शोषणा हस्तव्यवस्थितस्यैव पात्रकस्यैव कर्त्तव्या, येन सार्द्रनिक्षेपदोषः परिहृतो भवति, आचार्योऽप्यत्र प्रत्युत्तरं दास्यति, यदुत हस्ते ध्रियमाणेन पात्रेण आत्मोपघातादयो दोषा भवन्ति तस्मात्पात्रकं हस्ते न शोषणीयं लेपश्च आनयनीयः, तत्र च लेपार्थं गच्छन् स साधुः कदाचिदासन्न एव 'सागारिए 'त्ति सागारिकः-शय्यातरस्तच्छकटानि यदि पश्यति ततस्तेष्वेव लेपं गृह्णाति, न तत्र गृह्णतः शय्यातरपिण्डदोषो भवति, 'पभु'त्ति तेन साधुना लेपं गृह्णता यस्तेषां शकटानां प्रभुः स प्रच्छनीयः, अप्रच्छने तु दोषा भवन्ति । तथा लेपस्य जिघ्रणं कर्त्तव्यं, किमयं कटुरकटुर्वा ? तथा षट्काययतना च कार्या, इत्येतत्सर्वं वक्ष्यति ।
ચન્દ્ર. : અહીં પૂર્વપક્ષ કહે છે કે –
ઓઘનિર્યુકિત-૩૭૭ઃ ટીકાર્થ : જો પાત્ર લેપવું જ હોય, તો ભલે લેપો. પરંતુ ત્યાં જ ગાડાની પાસે જઈને પાત્રને લેપો. A કેમકે ઉપાશ્રયમાં લેપ લાવવામાં તો હાથને નુકશાન થાય. (હાથ ખરડાય.... વગેરે.) અથવા તો જો હાથ વડે લેપ લેવાય તો માખી-મચ્છર વગેરે સંપાતિમજીવોનો વિનાશ થાય. (એ ગમે ત્યાંથી ઉડી આવી લેપ ઉપર ચોંટે, મરે...) તેથી ગાડા પાસે જઈને પાત્રાનો લેપ કરવો.
આ પ્રમાણે પૂર્વપક્ષે કહ્યું એટલે હવે આચાર્ય જવાબ આપશે કે તારા પક્ષમાં પણ આત્મોપઘાતાદિ થાય જ છે. તથા ફરી પાછો એ પૂર્વપક્ષ આ પ્રમાણે બોલે છે કે તે પાત્રાને લેપીને પછી એ પાત્ર હાથમાં જ રાખીને એ લેપને
=
=
*
F F
|| ૨૫૧ ||
'