SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ == '' શ્રી ઓઘ- त्थु નિર્યુક્તિ ભાગ-૨ ण ᄑ || ૨૫૩૫ મ भ यदि तावद्धस्तेनानीयते लेपस्ततो हस्तस्य बाधोपजायते । तथा संपातिमसत्त्वघातो भवति, अत्युद्धरिते च तस्मिन् लेपे 'उत्सर्गः ' परिष्ठापनं भवति, तत्र चासंयम इत्यतस्तत्रैव गत्वा लिम्पतु । UT ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૯૮ : ટીકાર્થ : અહીં પ્રશ્નકારનું વચન છે. (તે શું છે ? એ જ હવે કહે છે) કે ગાડાની પાસે Æ જઈને પછી પાત્રાનું લેપન કરવું. કેમકે લેપ ઉપાશ્રયમાં લાવવામાં તો ઘણા દોષો થાય છે. પ્રશ્ન : ઘણા દોષો કેવી રીતે ? ઉત્તર : જો લેપ હાથ વડે લાવો તો હાથ ચીકણો - બગડેલો થવાથી હાથને બાધા થાય તથા સંપાતિમ જીવોનો ઘાત થાય. એ લેપ જો પાત્રામાં લીંપ્યા પછી પણ ઘણો વધી પડે તો એ પરઠવવો પડે. તેમાં અસંયમ છે. તેથી ગાડાના સ્થાને જ જઈને લેપ કરવો. ग ચન્દ્ર. ઃ હવે ભાષ્યકાર આ જ ગાથાનું વ્યાખ્યાન કરે છે. તેમાં (૩૭૭મી ગાથાના) પ્રથમ અવયવનું વ્યાખ્યાન કરવાની ઇચ્છાથી કહે છે. वृत्ति: एवमुक्ते सत्याचार्य आह - ओ.नि.भा. : एवंपि भाणभेओ विआवडे अत्तणो य उवघाओ । नीसंकियं च पायंमि गिण्हणे इहरहा संका ॥ १९९॥ vi મ म भ UT ओ म हा at H || ૨૫૩॥
SR No.600369
Book TitleOgh Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorGunhansvijay, Bhavyasundarvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2008
Total Pages894
LanguageSanskrit
ClassificationManuscript & agam_oghniryukti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy