________________
// ૧૬૦
3
શ્રી ઓધ- વ્યો.
एव दोषा: ? उच्यते, 'तहियं तु सद्दकरणं' तत्र स्थण्डिले व्रजन् अन्येषामाशङ्काविनिवृत्त्यर्थमुच्चैः काशितादिरूपं शब्द નિર્યુક્તિ
करोति परस्परं वा जल्पन्तो व्रजन्ति ततश्च ते गृहस्था नाशङ्कां-स्त्र्याधभिलषणरूपां कुर्वते, यतस्ते प्रसभं प्रयान्तीति, ભાગ-૨
आकुलगमनं वा कुर्वन्ति, एकत्र मिलित्वा गच्छन्तीत्यर्थः, कुरुकुचा च पूर्ववत्कर्त्तव्या । उक्तं स्थण्डिलद्वारम्,
ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૩૨૧ : ટીકાર્થ : હવે જો સ્ત્રી-નપુંસકાલોકÚડિલ ન હોય તો તિર્યંચોના સંબંધી જે પુરુષો, ના નપુંસકો અને સ્ત્રીઓ હોય, તેઓના આપાતવાળા સ્પંડિલમાં વોસિરાવવું. પણ એમાંય તિર્યંચોની અંદર જે જુગુણિત છે અને ના
જે દંતચિત્તવાળા છે તેને છોડી દેવા કેમકે તેમાં આત્મા અને સંયમનો ઉપઘાત થાય છે. (અને તેનાથી બચવાનો ત્યાં પ્રાયઃ કોઈ ઉપાય નથી.)
ઓઘનિર્યુક્તિ-૩૨૨ : ટીકાર્થ: જો આવું તિર્યંચાપાતÚડિલ ન હોય તો પછી સ્ત્રી-નપુંસકોના આપાતવાળા અંડિલમાં જવું. તેમાં સ્ત્રી ત્રણ પ્રકારે છે. રાજ સંબંધી, કૌટુંબિક = શ્રેષ્ઠી સંબંધી, પ્રજા સંબંધી (તે વખતે સંડાસ ન હોવાથી બધા બહાર (કો જતા) નપુંસક પણ ત્રણ પ્રકારે છે. દંડિક, કૌટુંબિક, પ્રાકૃત. એમાંય પ્રથમ અશૌચવાદીઓના આપાતમાં વોસિરાવવું. ગા.
પ્રશ્ન : પણ તમે જ તો આગળ સ્ત્રી-આપાતાદિમાં તો દોષો બતાવેલા. હવે જો ત્યાં જઈએ તો એ બધા દોષો તો એમને એમ જ છે. એનો ત્યાગ શી રીતે થશે ? ઉત્તર : આવા સ્પંડિલમાં જતો સાધુ બીજાઓને થનારી આશંકાના નિરાકરણ માટે મોટેથી ખાંસી વગેરે રૂપ શબ્દને કરે
૧૬૦I.