________________
નિર્યુક્તિ
ભાગ-૨
ઉત્તર : ગૃહસ્થોના કુંડા વગેરે ભાજનોમાં એ પાણી લેવું. શ્રી ઓઘ-થિ
પ્રશ્ન : એ ક્યારે લેવું ?
ઉત્તર : જ્યારે વરસાદ પડતો અટકી જાય ત્યારે એ પછી પાણી લેવું. જો વરસાદ પડવાનો ચાલુ હોય અને ગ્રહણ કરે
તો એ પાણી મિશ્ર થાય, કેમકે એમાં ઉપરથી આકાશનું પાણી પડતું હોય છે. (પડી ચૂકેલું પાણી અચિત્ત મિશ્ર, પડતું પાણી | ૨૧૨ I w સચિત્ત.... બે ભેગા થાય એટલે મિશ્ર.) એટલે વરસાદ અટકી ગયા પછી એ પાણી લેવું. (એ પણ ૪૮ મિનિટ બાદ લેવું.
જ એમ પિંડનિર્યુક્તિવૃત્તિમાં જણાવેલ છે.) એ ગ્રહણ કરેલા પાણીમાં પછી ક્ષાર-ચૂનો નાંખી દેવો કે જેથી તે પાણી સચિત્તતાને vr)
ન પામે.
वृत्ति : कस्य पुनः प्रथममुपधिः प्रक्षालनीय इत्यत आह - ओ.नि. : गुरुपच्चक्खाणगिलाणसेहमाईण धोवणं पुव्वं ।
तो अप्पणो पुव्वमहाकडे य इतरे दुवे पच्छा ॥३५७॥ प्रथमं गुरोरुपधिः प्रक्षालनीयः ततः 'पच्चक्खाय'त्ति प्रत्याख्यानी अनशनस्थस्तस्योपधिः प्रक्षाल्यते समाधानार्थं, ततो ग्लानस्य पश्चात्सेहस्यावधिप्रक्षालनं मा भून्मलपरीषहपीडया चित्तभङ्गः, एवमेतेषां पूर्वमुपधिः प्रक्षाल्यते तत र आत्मनः प्रक्षालयत्युपधिम् । इदानी कानि प्रथमं प्रक्षालनीयानि ? इत्यत आह-'पुव्वमहाकडे य'त्ति यानि एकखण्डानि
II
ર ૧