________________
E
ચન્દ્ર. : હવે તે લેપપિંડની પ્રરૂપણા કરવાની છે.
ઓઘનિર્યુક્તિ-૩૭૩ : ટીકાર્થ : કેટલાક લોકો લેપને નવો કહે છે કે અર્થાત્ “પ્રભુના કાળમાં લેપ હતો જ નહિ, એ પાછળથી શરુ થયો છે.” એમ કહે છે. એનું કારણ તેઓ એ બતાવે છે કે લેપ દોષવાળો હોવાથી એ પ્રભુના કાળમાં ન હોય. વળી શાસ્ત્રમાં ક્યાંય લેવૈષણા - લેપની એષણા દેખાડી નથી. એવું પણ એ આધારે કહીએ છીએ કે એષણા બે પ્રકારની જ બતાવેલી છે. વસ્ત્રષણા અને પાત્રૈષણા. આ પ્રમાણે કારણથી આ લેપ યુક્તિ પ્રમાણે સંગત નથી કે શાસ્ત્રમાં જોવાયેલો નથી, જ્ઞ માટે તે લેપ નૂતન છે.
|| ૨૩૯ મ
શ્રી ઓઘ
નિર્યુક્તિ
| TMf ભાગ-૨
T
वृत्ति : इदानीमेतामेव गाथां भाष्यकारो व्याख्यानयन्नाह - ઓ.નિ.મા. :
त्थ
आयापवयणसंजमउवघाओ दीसई जओ तिविहो । तम्हा वदंति केई न लेवगहणं जिणा बिंति ॥१९२॥
भ
આ પ્રમાણે પૂર્વપક્ષ કહેતે છતે આચાર્ય કહે છે કે આવું બોલનારાને આ પ્રમાણે જવાબ આપવો કે લેપ ત્રિલોકદર્શી જિનોએ જોયો જ છે. આશય એ છે કે પાત્રૈષણાનું પ્રતિપાદન કરતા તીર્થંકરે લેપૈષણા પણ પ્રતિપાદન કરી જ દીધી છે, એમ 7 જાણવું. જો લેપૈષણાનું પ્રતિપાદન ન માનો તો તો લેપ વિના પાત્રગ્રહણ કરવું પડે કે જે ઘટતું નથી. એનું કારણ એ કે પાત્ર ૫ એ લેપ વગેરે વડે સંસ્કારિત થયેલું હોય તો જ ઉપયોગી બને. એ સિવાય નહિ.
| ओ
f
મા
મ
ण
स्स
म
at
|| ૨૩૯ ॥