________________
| E
B
ક
શ્રી ઓઘ-થિ નિયુક્તિ ન ભાગ-૨
| ૨૪૧ |
F
E
ઓઘનિયુક્તિ-૧૯૩ : ટીકાર્થ : જો રથ = ગાડું વ્યવસ્થિત ઉભું ન હોય તો એ પડી જાય અને તેના વડે લેપને ગ્રહણ ચા કરનાર સાધુના મસ્તકાદિનો ભંગ થાય. (ખાડા ટેકરાદિ સ્થાને પડેલા ગાડાના પૈડાના અક્ષમાંથી લેપ કાઢવાનો છે એટલે એમાં | ક્યારેક રથ પડી જવા વગેરેની શક્યતા રહે છે.).
વળી સાધુ લેપ કાઢતો હોય અને એ રથ-ગાડું ચાલવા લાગે, તો હાથને નુકશાન પહોંચે. હાથ દબાઈ-પીડાઈ જાય. આ બધી આત્મવિરાધના કહેવાઈ.
હવે પ્રવચનોપઘાતને દેખાડતા કહે છે કે યક્ષ એટલે કુતરો. તે આ યક્ષ અષના ભાગને ચાટે, અને આમ એ અક્ષનો ભાગ કુતરા વડે ચટાયેલો હોવાથી એવા સ્થાનથી લેપ લેવામાં પ્રવચનનો ઉપઘાત થાય જ. લોકો બોલવાના કે “આ સાધુઓ કેવા ગંદા છે. કુતરાએ ચાટેલું લે છે.”
वृत्ति : इदानीं संयमविराधनां प्रदर्शनायाह - મો.નિ.મા. : THUTIVIમ દળે તિટ્ટાને સંયને વિરારંપાયા
महिसरिउम्मुगहरिआ कुंथू वासं रओ व सिया ॥१९४॥ लेपार्थं गमने च आगमने च ग्रहणे च लेपस्य संयमविराधना भवति, कथं ? 'महिसरिउम्मुगहरिआ कुंथु'त्ति तत्र गच्छतो मही सचित्ता भवति, तथा सरिदुत्तरणेऽप्कायविराधना भवति, तथा ग्रहणे चाग्निविराधना भवति, स हि गृह्णन
*
કં
=
"is
II ૨૪૧ II
-
E.