________________
શ્રી ઓઘ
प्रथमाई सुगम, सचित्तमनुष्यप्रयोजनमुक्तम्, इदानीमचित्तमनुष्यपिण्डप्रतिपादनायाह - 'सीसट्ठिगअचित्ते 'त्ति નિર્યુક્તિ
३४अचित्तेन शिर:कपालेन प्रयोजनं भवति, पित्तारुएसं घसिऊण दिज्जइ, वेषपरावर्तादि क्रियते । इदानीं ભાગ-૨) मिश्रमनुष्यपिण्ड उच्यते-'मीसट्ठिसरक्खपहपुच्छा' मिश्रोऽस्थियुक्तो यः सरजस्कः कापालिकस्तस्य मिश्रस्य पथि
पृच्छनोपयोगः। ૨૩૪ || |
ચન્દ્ર. : હવે મનુષ્યનો ઉપયોગ દેખાડાય છે.
ઓઘનિર્યુક્તિ-૩૭૦: ટીકાર્થ : ગાથાનો પહેલો અડધો ભાગ સુગમ છે. (સચિત્ત મનુષ્ય દીક્ષા આપવામાં, માર્ગ દેખાડવામાં અને સાધુને દાનાદિમાં ઉપયોગી થાય. (અર્થાત્ સાધુઓ સચિત્ત મનુષ્યને દીક્ષા આપી શકે, એની પાસેથી માર્ગનું 'જ્ઞાન પામી શકે. એની પાસેથી ભિક્ષા મેળવી શકે).
સચિત્તમનુષ્યનું પ્રયોજન કહેવાઈ ગયું.
હવે અચિત્ત મનુષ્યપિંડનું પ્રયોજન દેખાડવા માટે કહે છે. અચિત્ત એવા મસ્તકના કપાલ વડે પ્રયોજન પડે. પિત્તના ગ, - રોગમાં એ ખોપરી ઘસીને આપવામાં આવે એટલે કે તેનો પાવડર વગેરે અપાય (મસ્તકાદિ પર લગાડાય....) તો પિત્ત શાંત
થાય. તથા એ ખોપરી વગેરેની માળા બનાવી એ પહેરીને સંન્યાસી વગેરેનો વેષ ધારી શકાય. આમ વેષ પરાવર્તનમાં પણ એ ઉપયોગી બને.
Si ૨૩૪ |
F fe's
=