________________
मो
श्री जोध- त्थु
નિર્યુક્તિ vi
भाग-२
॥ २३५ ॥ म
ण
स्स
भ
હવે મિશ્ર મનુષ્યપિંડ કહેવાય છે.
અચિત્ત હાડકાઓ વાળો જે સરજસ્ક એટલે કે કાપાલિક (એક પ્રકારનો સંન્યાસી) હોય, તે મિશ્ર મનુષ્ય કહેવાય. તેનો ઉપયોગ માર્ગમાં પૃચ્છા વડે થાય. એટલે કે તેને માર્ગની પૃચ્છા કરી શકાય અને એ માર્ગ બતાવવા દ્વારા ઉપયોગી બને.
वृत्ति : इदानीं देवोपयोगप्रतिपादनायाह -
ओ.नि. : खमगाइकालकज्जातिएस पुच्छिज्ज देवयं किंचि ।
पंथे सुभासुभे वा पुच्छिज्ज व दिव्वमुवओगो ॥३७१ ॥
क्षपकादिः कश्चिद्, आदिशब्दादाचार्यादयः कालकार्यादौ आदिग्रहणात्सङ्घादिकार्ये वा उत्पन्ने पृच्छति अर्थयते भ काञ्चिद्देवतां, पथि वा गच्छन् शुभाशुभं पृच्छेत्, अथवा शुभाशुभं दुर्भिक्षादि पृच्छेत्, ततश्चायं दिव्यपिण्डोपयोगः । एवं तावत्सचित्तो नवप्रकारः पिण्ड उक्तः, तदनन्तरं मिश्रोऽपि पिण्डो नवप्रकारः प्रतिपादितः, अचित्तोऽपि नवप्रकारः प्रतिपादित एव ।
यन्द्र. : हवे हेवनो शुं उपयोग ? मे बताववा माटे उडे छे.
ઓઘનિર્યુક્તિ-૩૭૧ : ટીકાર્થ : કોઈ તપસ્વી, આચાર્ય વગેરે કાલકાર્યાદિમાં એટલે કે પોતાના મૃત્યુની પૃચ્છા,
स
हा
11 234 11