________________
ण
मो
શ્રી ઓધ- જ્
f
નિર્યુક્તિ
ભાગ-૨
स || ૨૧૭|| મ
-
ओदनं-कूरादि व्यञ्जनं- तिम्मणं पानकं - आचाम्लं आयामं अवश्रावणं उष्णोदकं कुल्माषाश्च एतानि अग्नेर्निर्वत्र्त्वानि कार्याणि ततश्चैभिरुपयोगः क्रियते । इदानीमग्निनिर्वर्त्तितशरीरोपभोगं दर्शयन्नाह - डगलकाइष्टकाखण्डा अतीव पक्वा: सरक्खो - भस्मसूच्यः पिप्पलकः - क्षुरकः, एवमादिभिरचित्तैरग्निशरीरैरुपयोगः क्रियते, अग्निशरीराणि च द्विविधानि भवन्ति - बद्धिल्लयाणि मुक्किल्लयाणि च तत्रात्र मुक्किल्लयाणि द्रष्टव्यानि ।
હવે અચિત્ત અગ્નિકાયનો ઉપયોગ શું ? અને અચિત્તાગ્નિના શરીરનો ઉપયોગ શું ? એ બે વસ્તુ દેખાડતા કહે છે. ઓઘનિર્યુક્તિ-૩૬૦ : ટીકાર્થ : ઓદન - ભાત, વ્યંજન - તીમન = વધાર (વઘારેલું શાક), પાનક-આચામ્લ (ખાટું પાણી) આયામ-અવશ્રાવણ - ભાતનું ઓસામણ, ગરમ પાણી અને અડદ = બાફેલા અડદ આ બધી વસ્તુઓ અગ્નિના કાર્યો છે અને એટલે આ બધી વસ્તુઓ વડે ખરેખર અગ્નિનો જ ઉપયોગ કરાય છે.
=
હવે અગ્નિથી બનાવાયેલા શરીરોના ઉપભોગને-ભોગવટાને દેખાડતા કહે છે. ઇંટના અત્યંત પાકેલા ટુકડાઓ, રાખ,
if
A
म
ચન્દ્ર. ઃ હવે અગ્નિકાય કહેવાય છે.
UT
ઓઘનિયુક્તિ-૩૫૯ : ટીકાર્થ : આ અગ્નિ પણ ત્રણ પ્રકારે છે. તેમાં ઇંટો પકાવવાની ભઠ્ઠીની બહુમધ્ય ભાગમાં અને મ વાદળાની વિજળી વગેરે એ નિશ્ચયથી સચિત્ત હોય છે. અંગારા વગેરે રૂપ અગ્નિ ઇતર છે એટલે કે વ્યવહારથી ચિત્ત છે. મુર્મુર વગેરે અગ્નિ મિશ્ર છે.
भ
| |
व
ओ
हा
| || ૨૧૭||