________________
E F
S
શ્રી ઓઘ
નિર્યુક્તિ
'E
ભાગ-૨)
| ૨૩૧ |
#
ચન્દ્ર, : ઓઘનિર્યુક્તિ-૩૬૭ : ટીકાર્થ : બેઇન્દ્રિયનો પરિભોગ-ઉપયોગ આ પ્રમાણે કે સ્થાપનાજી તરીકે અક્ષોનોચંદનકોનો પરિભોગ થાય. શંખ સાથેની જે શક્તિ-છીપલાઓ હોય, તેનો ઉપયોગ થાય, શંખમાં અને છીપલાઓમાં ઔષધો કરાય છે. (એમાં અમુક ઔષધો તૈયાર કરવામાં આવતા હશે... એમ કલ્પી શકાય છે.) તેઇન્દ્રિયોની અંદર ઉધઈ વડે પ્રયોજન થાય છે. ગાથામાં દિ૬ માં જે દ્રિ શબ્દ છે. તેનાથી બીજા પણ તે ઇન્દ્રિય લઈ શકાય. અથવા વૈદ્ય આ પ્રમાણે કહે કે ઉધઈની બનાવેલી માટી વડે પ્રયોજન છે. (ઉધઈ જે ઘર બનાવે, એ માટીનો ઉપયોગ થાય.)
આ બધો જ તે ઇન્દ્રિયનો પરિભોગ છે. वृत्ति : इदानीं चतुरिन्द्रियपरिभोग उच्यते - ओ.नि. : चउरिदियाण मच्छियपरिहारो आसमच्छिया चेव
पंचिंदिअपिंडम्मि उ अव्ववहारा उ नेरड्या ॥३६८॥ चतुरिन्द्रियाणां मध्ये 'मक्षिकापरिहारेण' मक्षिकापुरीषेण ऊर्ध्वविरेकः क्रियते शरीरपाटवार्थं, अश्वमक्षिकोपयोगश्च तयाऽक्ष्णोरक्षराः पतिता उद्धियन्ते । अयं चतुरिन्द्रियपिण्डपरिभोगः, पञ्चेन्द्रियपिण्डे तु यदि परं नारकैर्व्यवहार:-उपयोगो न कश्चिक्रियते । शेषास्तु तिर्यञ्चो मनुष्या देवाश्चोपयुज्यन्ते,
૩૧ ||