________________
E F
શ્રી ઓઘ-યુ.
S?
નિર્યુક્તિ
E
ભાગ-૨
|| ૨૨૮ -
અચિત્ત બની ચૂકેલી પણ હોઈ શકે છે... આમ આટલો પદાર્થવિવેક કરવો.)
वृत्ति : इदानीमचित्तवनस्पतिकायं तदुपयोगं च दर्शयन्नाह - મો.નિ. : સંથારપારંવાઘોમિઝમ્બાકું પીનકું !
ओसहभेसज्जाणि य एमाइ पओयणं तरुसु ॥३६५॥ तत्र संस्तारकः अशुषिरतृणैः क्रियते, कल्पद्वयं च कार्पासिकं भवति, औषधमन्तरुपयुज्यते, भेषजं तु बहिर्लेपः। उक्तो वनस्पतिकायः,
ચન્દ્ર. : હવે અચિત્ત વનસ્પતિકાયને અને તેના ઉપયોગને દેખાડતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-૩૯૫ : ટીકાર્થ : (સંથારો, પાત્રા, દાંડો, સુતરાઉ કપડો, પીઠ, ફલક, ઔષધ, ભૈષજ આ બધા ! વનસ્પતિના ઉપયોગો છે.) તેમાં સંથારો પોલાણ વિનાના તણખલાઓ વડે કરાય. (પોલાણ વગેરેવાળા તણખલાઓમાં જીવો ભરાઈ જવાથી વિરાધના થાય.) બે કપડા કપાસના બનેલા હોય છે અને કપાસ વનસ્પતિ છે. જે શરીરની અંદર ઉપયોગી થાય તે હરડે, ત્રિફળાદિ ઔષધ કહેવાય. જે શરીરની બહાર ઉપયોગી થાય તે વિલેપન વગેરે ભૈષજ કહેવાય.
(આમાં જો કે સીધો વનસ્પતિકાયનો ઉપયોગ જ બતાવ્યો છે. અચિત્ત વનસ્પત્તિનું વર્ણન નથી કર્યું. જ્યારે ગાથાની
ર૮II