________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
ની
/ ૨૨૬IL
- 5
E
હોય છે. અર્થાત્ આ બે વસ્તુનો ઉપયોગ કરે ત્યારે એમાં વાયુનો ઉપયોગ જ થાય છે. અથવા તો માંદગીમાં પણ એનો આ ઉપયોગ થાય. સચિત્ત અને મિશ્ર વાયુને છોડી દેવો જોઈએ.) માત્ર એટલું કે દતિ વડે નદીમાં તરી શકાય. જ્યારે માંદગી વગેરેમાં બસ્તિ વડે કામ પડે. (રેચ લેવા વગેરે માટે એનો ઉપયોગ સંભવિત છે. અથવા મસા, ભગંદર વગેરે રોગો થયા હોય ત્યારે વાયુપૂરિત બસ્તિ ઉપર બેસાય છે, એવી રીતે એનો માંદગીમાં ઉપયોગ થાય છે. જો કે પૂર્વે બસ્તિનો ઉપયોગ
અમે નદી તરવામાં દર્શાવ્યો છે. એ પિંડ નિ. ગ્રન્થના આધારે કહ્યો છે. અહીં એનો માંદગીમાં ઉપયોગ કહ્યો છે, એટલે એ જ બીજી પણ વસ્તુ સંભવિત છે. વિશેષ બહુશ્રુતો જાણે...)
વાયુ કહેવાઈ ગયો. वृत्ति : इदानीं वनस्पतिकाय उच्यते, असावपि सचित्तादिभेदात्रिधा, तत्र निश्चयसचित्त-प्रतिपादनायाह - ओ.नि. : सव्वो वऽणंतकाओ सच्चित्तो होइ निच्छयनयस्स ।
ववहाराउ अ सेसो मीसो य पव्वायरोट्टाई ॥३६४॥ ३२सर्व एवानन्तवनस्पतिकायो निश्चयनयेन सचित्तः, शेषः परित्तवनस्पतिर्व्यवहारनयमतेन सचित्तः, 'मीसो म । पव्वायरोट्टाई 'त्ति मिश्रस्तु प्रम्लानानि फलानि यानि कुसुमानि पर्णानि च रोट्टो-लोट्टो तन्दुला: कुट्टिताः, तत्थ तंदुलमुहाई अच्छंति तेण कारणेन सो मिस्सो भण्णइ ।
- ૨૨૬ો.
=
=
= '
K
"s
-
E