________________
નિર્યુક્તિ
|
ચન્દ્ર.: હવે વાયુકાય કહેવાય છે. તે પણ સચિત્ત વગેરે રૂપે ત્રણ પ્રકારે છે. તેમાં નૈૠયિક સચિત્તનું પ્રતિપાદન કરવા શ્રી ઓઘ
માટે કહે છે. ભાગ-૨
ઓઘનિર્યુક્તિ-૩૬૧ : ટીકર્થ : વલયોની - બંગડીના આકારવાળા અવયવોની સાથે જે વર્તે – વિદ્યમાન હોય તે
સવલય કહેવાય. ઘનવાત અને તનુવાત આ બે શબ્દોનો દ્વ સમાસ કરીએ એટલે ધનતનુવાતા: શબ્દ બન્યો છે. એ પછી ૨૧૯ો w કર્મધારય સમાસ કરીએ એટલે સવાશ્ચ તે ઘનતનુવાતાશ રૂતિ વર્તનતનુવાતા: એમ શબ્દ બને. જે ગાથામાં લખેલો
" છે. આ બધા નિશ્ચયથી સચિત્ત હોય છે. (રત્નપ્રભા વગેરે પૃથ્વીની નીચે ઘનોદધિ છે, એની નીચે ઘનવાત છે અને એની
નીચે તનવાત છે. તથા રત્નપ્રભા વગેરે પૃથ્વીને વીંટળાઈને બંગડી આકારે ઘનોદધિ છે. એની પછી બંગડી આકારે ઘનવાત અને તનવાત છે. આ ત્રણેય બંગડી આકારે હોવાથી એ વલય તરીકે ઓળખાય છે.)
તથા ઘણો વધારે બરફ પડે તે વખતે જે વાયુ હોય અને વાદળાઓ ખૂબ જ હોવાને લીધે અંધારાવાળું ભેજવાળુ ' વાતાવરણ થાય એ વખતે જે વાયુ હોય તે નૈૠયિક સચિત્ત કહેવાય. (મેષણં તુનિ તમ: વાદળાઓથી ઉત્પન્ન થયેલો અંધકાર દુર્દિન કહેવાય છે. એ જયારે ઘણો હોય ત્યારે વાયુ પણ ચોક્કસ સચિત્ત જ હોય. બેયમાં અપકાયના મુદ્દગલો વાયુમાં ભળે, એ વાતાવરણ વાયુને સચિત્ત બનાવી જ દે, સચિત્તને અચિત્ત ન બનવા દે. વળી સૂર્યની ગરમી ઓછી થવાના કારણે પણ વાયુ સચિત્ત બની જાય.
તથા વ્યવહારથી સચિત્ત વાયુ તો પૂર્વદિશામાં જે વાયુ હોય તે. એમ માત્ર શબ્દ દ્વારા ઉત્તરાદિ દિશા પણ લઈ લેવી.
૬
R
's
B
E