________________
હવે વ્યવહારસચિત્તનું પ્રતિપાદન કરવા માટે કહે છે કે અચિત્ત અને મિશ્ર સિવાયની બાકીની બધી પૃથ્વી સચિત્ત છે. ' શ્રી ઓઘનિર્યુક્તિ
આશય એ છે કે (શાસ્ત્રીયદષ્ટિએ) જે અચિત્ત ન હોય, જે મિશ્ર ન હોય તે વ્યવહારથી સચિત્ત કહેવાય. (શાસ્ત્રો કહે કે આ ભાગ-૨ |ી. પૃથ્વી આ આ કારણોસર અચિત્ત કે મિશ્ર છે, ત્યાં તો વ્યવહારથી એ અચિત્ત કે મિશ્ર કહેવાય. પણ જયાં જે પૃથ્વીને અચિત્ત
કે મિશ્ર કહેવા માટેનો શાસ્ત્રાધાર ન હોય, ત્યાં તે સચિત્ત કહેવાય. ભલે એ કદાચ કેવલીની દૃષ્ટિએ અચિત્ત પણ હોય. પણ | ૧૮૫ =
છબસ્થો એ જાણી શકતા ન હોવાથી તેઓએ તો એને સચિત્ત જ માનવી પડે. અને એ પૃથ્વી મોટા ભાગે સચિત્ત જ હોય. ક્યારેક જ એવું બને કે કેવલીની દૃષ્ટિએ એ અચિત્ત બની ચૂકી હોય.)
આવી વ્યવહારસચિત્ત પૃથ્વી જંગલ વગેરેમાં હોય છે, અથવા તો જ્યાં છાણ વગેરે શસ્ત્રો ન હોય ત્યાં હોય છે. સચિત્ત પૃથ્વીકાય કહેવાઈ ગયો. वृत्ति : इदानीं मिश्रपृथिवीकार्य प्रतिपादनायाह (प्रतिपादयन्नाह)ओ.नि. : खीरदुमहिट्ठ पंथे कट्ठोल्ला इंधणे य मीसो य ।
__पोरिसी एगदुगतिगं बहुइंधणमज्झथोवे य ॥३४०॥ क्षीरद्रुमाः-उदुम्बरादयस्तेषामधो यः पृथिवीकायः स मिश्रः, ते हि क्षीरद्रुमाः मधुरस्वभावा भवन्ति, पथि च मिश्रः । पृथिवीकायः, 'कट्ठोल्ला 'त्ति "हलकृष्टो यः पृथिवीकायस्तत्क्षणादेव आर्द्रश्च शुष्कश्च क्वचिन्मिश्रः पृथिवीकायः 'इंधणे
* ૧ થs છે.