________________
શ્રી ઓઘ-ધુ નિર્યુક્તિ ભાગ-૨
| ૨૦૨ /
૫
+
E
ઉપાયોનું પણ ભાન નથી.”) (૬) કાયનો વધ થાય. તે આ પ્રમાણે – આ મેલા વસ્ત્રો ચોમાસામાં ભીના થાય, સુકાય નહિ. આ એમાંથી પાણી નીતરે એ સચિત્ત પાણી માટે એ મેલ જોરદાર શસ્ત્ર બને. ટુંકમાં ભીના વસ્ત્રો નીતરે એટલે એ વસ્ત્રો અપુકાયાદિની હિંસાનું કારણ બને. આમ એ પાણીની વિરાધના થાય. (જો વસ્ત્ર ધોયેલા હોય, તો પછી ઉપરના દોષો ન લાગે.)
આ બધા દોષો ચોમાસામાં – ચોમાસાના પ્રારંભની પૂર્વે વસ્ત્ર ન ધોવામાં લાગે.
वृत्ति : कदा पुनस्तत्प्रक्षालनं कार्यमित्याह - __ ओ.नि. : अप्पत्ते च्चिय वासे सव्वं उवहिं धुवंति जयणाए ।
असइए व दवस्स उ जहन्नओ पायनिज्जोगो ॥३५१॥ अप्राप्ते एव वर्षाकाले अर्द्धमासमात्रेण सर्वमुपधिं प्रक्षालयन्ति यतनया । अथोदकं प्रासुकं प्रचुरं नास्ति ततो जघन्येन 'पात्रनिर्योगं' पात्रकोपकरणं प्रक्षालनीयं येन गृहस्था भिक्षां प्रयच्छन्तो न जुगुप्सन्ते इति ।
F
=
=
=
ક
=
=
-
"fe
ચન્દ્ર. : પ્રશ્ન : વસ્ત્રપ્રક્ષાલન કયારે કરવું ? ઓઘનિર્યુક્તિ-૩૫૧ : ટીકાર્થ : ઉત્તરઃ માત્ર ૧૫ દિવસ વડે વર્ષાકાળ હજી પ્રાપ્ત થયો ન હોય ત્યારે જ બધી ઉપધિને વીરા
*
-
E