________________
UT
मो
શ્રી ઓઘ- ચુ નિર્યુક્તિ
ભાગ-૨
ચન્દ્ર. : પ્રશ્ન : જો આમ હોય તો પછી કદિ વસ્ત્રો ધોવા જ ન જોઈએ.
॥ ૨૦૧ || મ
ण
ઉત્તર ઃ ના, એવું નહિ. ચોમાસાના સમયે વસ્ત્રો ધોવાના. જો ચોમાસાની શરુઆત થતા પહેલા વસ્ત્રો ન ધોવામાં આવે Æ તો આ દોષો લાગે કે
| મ
રા
मलेनातिगुरूणि भवन्ति तथा 'चुडण 'त्ति जीर्यन्ते पनकश्च तत्र लगति पनकः - फुल्ली, शीतलप्रावरणे चाजीर्णं भवति, ततश्च ग्लानता भवति, तथा 'ओभावणा' परिभवो भवति कायवधश्च भवति, तानि हि आर्द्राणि रच्योतन्ति सन्ति अप्कायादि विनाशयन्ति, एते वर्षास्वधावने दोषा भवन्तीति ।
भ
T
ઓઘનિર્યુક્તિ-૩૫૦ : ટીકાર્થ : (૧) વસ્ત્રો મેલ વડે અતિ ભારે થાય. (વસ્ત્રો મેલા હોય, અને ભેજના વાતાવરણના કારણે એ મેલમાં પાણીના અંશો ભળવાથી એ કડક=દૃઢ=વજનદાર બને.) (૨) એ વસ્ત્રો ફાટી જાય. (૩) મેલા વસ્ત્રોમાં ચોમાસામાં નિગોદ થાય. (૪) મેલા, માટે જ ઠંડા વસ્ત્રો પહેરવામાં અજીર્ણ થાય. (અતિમેલા વસ્ત્રો જલ્દી સુકાતા નથી હોતા, ભેજ પકડી રાખે છે. અને એટલે એવા વસ્ત્રો પહેરવાથી ખાધેલી વસ્તુ પચે નહિ.) અને તેનાથી માંદગી થાય. (૫) આવા મેલા ભીના વસ્ત્રો પહેરનારા સાધુઓને જોઈ લોકોમાં શાસનની હીલના થાય. (“ભીના કપડા પહેરવાથી રોગો થાય’ એવું લોકો પણ જાણતા હોય, એટલે સાધુઓને ભીના-મેલા કપડા પહેરતાં જોઈને લોકો કહે કે “જૈનધર્મમાં શરીર સાચવવાની પદ્ધતિ પણ બતાવી નથી. તેઓ શું વળી ધર્મની સાચી વાત કરવાના ? આ લોકોને રોગ ન થવા દેવા માટેના
ᄑ
स्स
મ
हा
स्स
|| ૨૦૧ ||