________________
न विश्रामयेत्, यतो नान्यान्यनुपभोग्यानि सन्ति । तत्र च षट्पदसङ्क्रामणं कथं क्रियते इत्यत आह-'जयणा संकामणा' શ્રી ઓધ-થિ નિર્યુક્તિ
यतना "वस्त्रान्तरितेन हस्तेनान्यस्मिन् वस्त्रे षट्पदी: सज़ामयति, ततो धावनं करोतीति । ભાગ-૨
- ચન્દ્ર, ઃ ઉપધિના પ્રક્ષાલન સમયે કયા વસ્ત્રો વિશ્રામણ કરવા યોગ્ય નથી? એ હવે બતાવે છે. (પિંડનિર્યુક્તિમાં વસ્ત્રની
વિશ્રામણા કરવાની વિધિ બતાવી છે. એનો સાર એ કે જે કપડાનો કાપ કાઢવાનો હોય, એનો તરત કાપ ન કઢાય. પણ // ૨૦૫ =
ન એ માટે એ કપડાને અમુક દિવસો સુધી અમુક વિધિમાંથી પસાર કર્યા બાદ પછી કાપ કઢાય. હવે આ વિશ્રામણાની વિધિ # અમુક જ વસ્ત્રોમાં કરવાની છે. અમુકમાં નથી કરવાની તો ક્યા વસ્ત્રોમાં એ વિધિ નથી કરવાની ? એ બતાવે છે.)
ઓઘનિર્યુક્તિ-૩૫૩ : ટીકાર્થ : પાત્રાની જે પાત્રબંધ- ઝોળી વગેરે રૂપ ઉપધિ હોય, તેની વિશ્રામણા ન કરવી. તથા || 'ઓઘાની બે નિષદ્યાઓ (ઓઘારિયું અને નિષેથિયુ) એક ઉનની બાહ્યનિષદ્યા અને બીજી અંદર રહેતી સુતરાઉ નિષદ્યા - આ બેની વિશ્રામણા ન કરવી.
એક સંથારો, બીજો ઉત્તર પટ્ટો અને ત્રીજો ચોલપટ્ટો આ ત્રણ પટ્ટ, મુહપતી અને ઓઘો... આટલી વસ્તુઓની વિશ્રામણા કરાવવી નહિ.
પ્રશ્ન : શા માટે ? ઉત્તર : કેમકે આ ઉપાધિઓ બીજી અનુપભોગ્ય હોતી નથી. (આશય એ છે કે આ ઉપાધિઓનો રોજીંદો વપરાશ છે.
Tu ૨૦૫.
ક
=
H
|