________________
'
ण
શ્રી ઓઘ-સ્થ
નિર્યુક્તિ
ભાગ-૨
|| ૨૦૮ || K
VT
| T
म
વપરાતો સુતરાઉ કપડો જ્યારે કાપ કાઢવો હોય, ત્યારે પ્રથમ તો એને હવે સૌથી બહાર ઓઢે. (એટલે કે કપડાવાળી કામળી પહેરી એની ઉપર એ કપડો ઓઢે.)
પ્રશ્ન : કેટલી રાત્રિ આમ કરવાનું ?
ઉત્તર : ત્રણ રાત કરવાનું. આ વાત આગળ કહેશે.
એ પછી તે જ કપડાને રાત્રે બહુ દૂર નહિ અને બહુ નજીક નહિ.... એ રીતે સ્થાપે.
આમ ગાથામાં રહેલ તિત્રિ ય ત્તિન્નિ ય શબ્દ જોડી લીધેલો જ જાણવો. અર્થાત્ એનો અર્થ કહેવાઈ જ ગયો છે. (એક તિન્નિ થી વિશ્રામણાની ત્રણ રાત્રિ લીધી અને બીજા ત્તિન્નિ શબ્દથી પોતાની પાસે રાત્રે સ્થાપી રાખવાની ત્રણ રાત્રિ લીધી.)
स्स
એ પછી એક રાત પોતે જ્યાં ઉંઘતો હોય તેની ઉપર ખીલા વગેરે ઉપર તે કપડો રાખવો. આ રીતે સાત દિવસ તે મ કપડાની પરીક્ષા કરવી.
[
અથવા ગાથામાં ડિછેખ્ખા શબ્દ છે, એને બદલે પરિક્વેખ્ખા શબ્દ હોય તો આ પ્રમાણે અર્થ થાય કે આ રીતે સાતવાર કરીને (સાત રાત્રિ કરીને) ફરી પાછું એ વસ્ત્ર પહેરીને એની પરીક્ષા કરવી. જો તેમાં જુ વગેરે ન જણાય (ન હોય) તો પછી ધોવું.
(આ વિધિનો વિસ્તાર પિંડનિર્યુક્તિમાં આપ્યો છે, છતાં સામાન્ય બોધ માટે કેટલીક બાબતો અહીં જણાવાય છે.
व
म
हा
વી.
TH
| || ૨૦૮ ||