________________
E
B
|
જો એની વિશ્રામણા કરીએ તો પછી તે ઉપધિ એ વખતે વાપરી ન શકાય. હવે એ ઉપધિ તો રોજ વાપરવી જરૂરી જ છે. શ્રી ઓઘ
હવે જો બીજો ચોલપટ્ટો, બીજી મુહપત્તી વગેરે હોય કે જે હજી ભોગવી - વાપરી ન હોય, તો એ વાપરી શકાય અને નિર્યુક્તિ ભાગ-૨
વપરાયેલો ચોલપટ્ટો વગેરેની વિશ્રામણા કરી શકાય. પણ આ બધી વસ્તુઓ એકેક જ હોય છે. બે હોતી નથી. બીજી નહિ
ભોગવવા યોગ્ય એટલે કે નહિ વપરાયેલી હોતી નથી. અને એટલે જ આ ઉપધિઓની વિશ્રામણા ન કરાવાય, પરંતુ એ | ૨૦૬l v
સિવાયની જે ઉપાધિ હોય, બે કપડા-કામળી... એની વિશ્રામણા કરાવાય. મુહપત્તી વગેરે તો વિશ્રામણા વિના જ તરત કાપ જ કાઢી તરત ઉપયોગમાં લઈ લેવી. ત્રણ કપડાઓમાં એ વાંધો આવતો નથી. એ બધું જ પિંડનિર્યુક્તિની વિધિ જોવાથી વધુ મ્ર સ્પષ્ટ થશે.)
પ્રશ્ન : વસ્ત્રમાં જો જુ વગેરે નીકળે, તો એને ત્યાંથી દૂર કરી અન્ય સ્થાને મૂકવા રૂપ સંકમણ કેવી રીતે કરવું ? ' ઉત્તર : યતનાપૂર્વક સંક્રમણ કરવું. વસ્ત્રથી ઢંકાયેલા હાથ વડે એ જુઓને બીજા વિશ્વમાં સંક્રમાવે, અને પછી પ્રસ્તુત આ વસ્ત્ર ધૂએ. (ધારો કે ચોલપટ્ટામાં જુ દેખાય, તો એને સીધી હાથ ઉપર લઈને બીજે ન મૂકે. કેમકે સીધો હસ્તસ્પર્શ એને પીડાકારી બને છે. એટલે હાથ ઉપર વસ્ત્ર રાખી પછી એ વસ્ત્રવાળા હાથ વડે એ જુને બીજા વસ્ત્ર - ઉત્તરપટ્ટાદિ ઉપર મૂકી પછી ચોલપટ્ટાનો કાપ કાઢે.) (અહીં જુને ગમે ત્યાં મૂકવાને બદલે વસ્ત્ર ઉપર મૂકવાનું કહ્યું છે. તેનું કારણ એ લાગે છે કે
આ જંતુ વસ્ત્રમાં ઉત્પન્ન થયો હોવાથી વસ્ત્ર એનું યોનિસ્થાન છે. અને જીવ યોનિસ્થાનમાં પીડા ઓછી પામે. એટલે જો એને વી જમીન વગેરે ઉપર મૂકીએ તો એને વધારે પીડા થાય... એ ન થાય તે માટે એને બીજા વસ્ત્ર ઉપર મૂકે. એ બીજુ વસ્ત્ર પ્રાયઃ
=
|
is
૨૦૬
E
E.