________________
જ્ઞા
નિયુક્તિ ની
યતનાપૂર્વક ધોવી. (દા.ત. તે તે ક્ષેત્રમાં અષાઢ સુદ-૧ થી વરસાદની શરુઆત થતી ગણાતી હોય, તો એના ૧૫ દિન પૂર્વે શ્રી ઓધ
ગુજરાતી માસ પ્રમાણે જેઠ વદ-૧ના દિવસે બધો કાપ કાઢી લેવો.) ભાગ-૨
હવે જો અચિત્ત પાણી વધુ પ્રમાણમાં ન હોય તો પછી ઓછામાં ઓછી પાત્રા સંબંધી ઉપધિ તો ધોઈ જ નાંખવી કે જેથી
ગૃહસ્થો ભિક્ષા આપતી વખતે જુગુપ્સા ન કરે. (તે વખતે દોષિત પાણી વાપરતા ન હતા. અને નિર્દોષ પાણી કાપ કાઢવા | ૨૦૩ Id = માટે જેટલું જોઈએ એટલું ન પણ મળે..... તથા મેલા પલ્લા-ઝોળીમાં પાત્રો રાખી વહોરે, તો ગૃહસ્થોને મનમાં જુગુપ્સા
થાય જ કે આ સાધુઓ આવા મલિન વસ્ત્રોમાં ગોચરી લઈ જાય છે... એટલે પાત્રોની ઉપધિ તો ધોઈ જ લેવી.)
वृत्ति : आह-किं सर्वेषां वर्षपर्यन्त एवोपधिः प्रक्षाल्यते ?, न इत्यत आह - ओ.नि. : आयरियगिलाणाणं मइला मइला पुणोवि धोवंति ।
मा ह गुरूण अवन्नो लोगंमि अजीरणं इयरे ॥३५२॥ सुगमा ॥ नवरं 'अजीरणं इयरे'त्ति इतरेषां ग्लानानां चीवराणि प्रक्षालनीयानि, यदि न प्रक्षाल्यन्ते ततोऽजीर्ण મતિ
ચન્દ્ર, : પ્રશ્ન : શું બધા જ સાધુઓની ઉપધિ વર્ષના અંતે ધોવાની હોય ? (અષાઢ સુદ પુનમથી ચોમાસુ શરુ થાય એ
|| ૨૦૩ |