________________
ण मो શ્રી ઓધ- સુ
નિર્યુક્તિ
ભાગ-૨
|| ૧૭૦૫ મ
ण
भ
स्म
वृत्ति : इदानीं 'भत्तपाणेय त्ति अवयवं व्याख्यानयन्नाह -
ઓનિ.મા. :
भत्तं वा पाणे वा आवडियपडियस्स भिन्नपाए वा । छक्कायविओरमणं उड्डाहो अप्पणो हाणी ॥ १९०॥
आपतितश्चासौ पतितश्च आपतितपतितस्य साधोः भिन्ने भग्ने वा पात्रके सति भक्ते वा प्रोज्झिते पानके वा ततः षट्कायव्युपरमणा भवति, उड्डाहश्च भवति आत्मनश्च 'हानिः ' क्षुधाबाधनं भवति ।
મ
ᄑ
UT
ચન્દ્ર. ઃ હવે ભક્ત-પાન એ ૩૨૭મી ગાથાના અવયવનું વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૯૦ : ટીકાર્થ : આપતિત-પતિત એવા તે સાધુનું પાત્ર તૂટી જાય અને એમાંથી ભોજન કે પાણી મ ઢોળાઈ જાય, અને તેનાથી ષટ્કાયની વિરાધના થાય. તથા શાસનની હીલના થાય. (વહોરેલી વસ્તુઓ ઢોળાઈ જાય, લોકો જુએ. પ્રમાણ વધારે પણ હોય.... લોકો નિંદા કરે.) તથા બધુ ઢોળાઈ જવાથી પોતાને ભૂખ વડે બાધા પહોંચે. (નવું બધું વહોરવામાં સમય તો લાગે જ, એટલે ભૂખ વડે પરેશાન થવું પડે. વળી પાત્રુ જ તૂટી ગયું હોવાથી શેમાં વહોરે ?) અને એનાથી પાછી ષટ્કાયની હિંસા અને શાસનહીલના થાય. (દુઃખથી પરેશાન થયેલો સાધુ ઈય્યસમિતિ વગેરે પાળી ન શકે, કંટાળીને આધાકર્માદિ દોષો સેવવા પણ તત્પર બને... એટલે ષટ્કાયવિરાધના થાય. વળી સાધુને ભૂખથી પીડાતો જોઈ લોકો પણ નિંદા કરે કે ‘“હાય ! જૈન સાધુઓને ખાવાનું પણ નથી મળતું. ભૂખે પીડાવું પડે છે.”)
म
H
|| ૧૭૦ ||