________________
શ્રી ઓઘ-
ચા નામ પાડે તો એ નામ ગૌણનામ ન બને. પ્રસ્તુતમાં પિંડ એટલે સંઘાત. ગોળપિંડ સંઘાત રૂપ જ છે, એટલે તેનું પુfપve
. નિર્યુક્તિ
એ નામ ગૌણ નામ કહેવાય.) ભાગ-૨
તથા બીજું એ કે તે નામ સમયકૃત હોય છે. સમય એટલે સિદ્ધાન્ત. તેના વડે કરાયેલું નામ એ સમયકૃત. દા.ત. તે a સાધુ કે સાધ્વી ગૃહસ્થના ઘરમાં પિંડપાતને માટે પ્રવેશેલો છતો જે કેરીના પાણી વગેરેને જાણે...” અહીં જો કે સાધુ પિંડ માટે // ૧૭૯ = નહિ, પણ દ્રવ(પ્રવાહી)સ્વભાવવાળા એવા પાણીના માટે પ્રવેશ્યો છે. છતાં સૂત્રમાં તો એમ જ લખ્યું છે કે “પિંડને માટે
પ્રવેશ્યો છે.” એટલે સૂત્રમાં પાણી પણ પિંડ શબ્દથી ઓળખાય છે. પાણી તો પ્રવાહીરૂપ હોવાથી તે ખરેખર તો શબ્દથી,
ન ઓળખાય. ઘનજથ્થારૂપ પદાર્થ જ પિંડશબ્દથી ઓળખાય. એટલે પાણીનું આ પદ નામ ગૌણ નથી, પરંતુ શાસ્ત્ર અને * પિંડ કહ્યું છે. એટલે આ નામ સમયકૃત બની રહે છે. '; અથવા તો નામ તદુભય વડે કરાયેલું હોય. એટલે કે લોક અને લોકોત્તર વડે કરાયેલું જે નામ હોય તે તદુભયકૃત
ગણાય. દા.ત. “ગૃહસ્થના ઘરમાં પિંડપાતને માટે ગયેલા સાધુ વડે સાથવા સંબંધી પિંડ કે ગોળપિંડ મેળવાયો.” આવું શાસ્ત્રમાં કહ્યું છે. હવે લોકમાં પણ ગોળપિંડ ગોળપિંડ જ કહેવાય છે. અને અહીં શાસ્ત્રમાં પણ એ જ પ્રમાણે ગોળપિંડ પિંડ કહેવાય છે. આમ આવા પ્રકારના ગુણો વડે વિશિષ્ટ બધું જ નામપિંડ કહેવાય. (fઉડવાથપડિયા નો અર્થ પિંડપાતના માટે... એમ થાય. અર્થાત્ ઓદનાદિપિંડનો પાત્રામાં પાત થાય, એટલે કે ઓદનાદિની પ્રાપ્તિ થાય એ માટે.... તથા શેરો
; ૧૭૯ II
”
છું
N
ન
,૫
E
F
*
E