________________
શ્રી ઓઘ-થી. નિર્યુક્તિ ભાગ-૨
स्तम्भाधवष्टम्भेऽन्ये आगच्छन्ति । दारं । 'उद्देहि त्ति कदाचिदसौ स्तम्भादिरवष्टम्भो मूले उद्देहिकादिभक्षितः ततश्च पुनरवष्टम्भं कुर्वतः पतति, पुनश्च विराधना 'तदुभए' भवति आत्मनि संयमे च भेदश्च पात्रकादेर्भवति । दारं । ओ.नि.भा. : लूयाइ चमढणा संजमंमि आयाए विच्छुगाईया ।
एवं घरकोइलिआ अहिउंदुरसरडमाईसु ॥१८७॥ लूतादिचमढने-मर्दने संयमे संयमविषया विराधना भवति, आत्मविराधना च वृश्चिकादिभिः क्रियते । एवं गृहकोलिका सर्पउन्दरसरडादिविषया संयमविराधना आत्मविराधना च भवति । उक्त उत्सर्गः,
| ૧૬૪ |
w
ચન્દ્ર. : હવે ભાણકાર વ્યાખ્યાન કરતા કહે છે.
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૮૬ : ટીકાર્થ : કુંથવા વગેરે પૂર્વ કહેલા જીવો તે થાંભલાદિ ઉપર ચારે દિશામાં ફરતા હોય છે. આ નો અર્થાત્ પૂર્વે પ્રતિલેખિત કરેલા એવા પણ થાંભલા ઉપર તેઓ આવી પડતા હોય છે.
ક્યારેક આ થાંભલા વગેરે અવખંભનું મૂલ ઉધઈ વગેરે વડે ખવાઈ ગયેલું હોય તો પછી તેમાં ટેકો લેતા સાધુથી તે આ થાંભલો પડી જાય. અને તો પછી આત્મવિરાધના, સંયમની વિરાધના અને પાત્રાદિનો ભેદ થાય. વી ઓઘનિયુક્તિ-ભાગ્ય-૧૮૭ : ટીકાર્થ : કરોળીયા વગેરેનું એ ભીંતને ટેકો દેવામાં મર્દન થઈ જાય તો સંયમ વિરાધના
= 2x - E
વી. ૧૬૪ ll