________________
શ્રી ઓધ
નિર્યુક્તિ
ભાગ-૨
|| ૧૬૭||
मो
स
ण
T
પ્રશ્ન : આ રીતે ચાર હાથનાં અંતરની જગ્યાને જોઈને ચાલવાનું શું કારણ ? પાંચ, છ હાથ પછીની કે ચારની અંદરની જગ્યાને જોઈને ચાલતો ચાલતો ન જઈ શકે ?
स्म
ઉત્તર : જો ચાર હાથથી પણ વધારે દૂરની જગ્યા ચક્ષુ વડે જોતો જોતો ચાલે, તો એટલે દૂરની જમીન પર રહેલા ઝીણા ઝીણા તિર્યંચ ગતિના જીવોને (અથવા તો ચક્ષુની અપેક્ષાએ તીર્છા-ત્રાંસા રહેલા જીવોને) તે સાધુ જોઈ ન શકે... કેમકે ચક્ષુ ઘણી દૂર મોકલાયેલી છે.
ઓનિ. :
अच्चासन्ननिरोहे दुक्खं दट्टुपि पायसंहरणं । छक्कायविओरमणं सरीर तह भत्तपाणे य ॥३२७॥
ચન્દ્ર. : ઓઘનિયુક્તિ-૩૨૭ : ટીકાર્થ : હવે જો ચાર હાથની અંદર અત્યન્ત નજીકની જગ્યાને જોતો જોતો ચાલે, એટલે વી કે ચક્ષુને અત્યંત નજીકના સ્થાનમાં એકાગ્ર કરે તો કદાચ ત્યાં નાના જીવો દેખાય તો પણ પોતે સતત ચાલી રહેલો હોવાથી
स्थु
णं
स
UT
TH
भ
अथ अत्यासन्ने निरोधं करोति चक्षुषस्ततो दृष्ट्वाऽपि प्राणिनं दुःखेन पादसंहरणं पादं प्राणिनि निपतन्तं ग धारयतीत्यर्थः, अतिसन्निकृष्टत्वाच्चक्षुषः । 'छक्कायविओरमणं 'ति षट्कायविराधनां करोति शरीरविराधनां तथा भक्तपानविराधनां च करोतीति ।
ओ
म
દા
वी
स्स
| || ૧૬૭ |