________________
oil
તે
E
E
અથવા તો બીજા સાધુ સાથે વાત કરતો કરતો ચાલે. તેથી તે ગૃહસ્થો એના ઉપર આવી શંકા ન કરે કે “આ સાધુ સ્ત્રી વગેરેની શ્રી ઓઘ-૬
અભિલાષાવાળો છે, અને માટે અહીં જાય છે..” કેમકે એ તો નિશ્ચિત બનીને = પ્રગટ રૂપે જાય છે. (સ્ત્રી વગેરેની નિર્યુક્તિ
અભિલાષાથી જનારો માણસ તો ગભરાતો હોય, છુપાઈ છુપાઈને જવાનો પ્રયત્ન કરતો હોય, એના મુખ ઉપર સ્પષ્ટ ભાગ-૨
ગભરાટના ભાવ દેખાતા હોય.... હવે જો સાધુ જોરથી ખાંસી ખાતો કે વાતચીત કરતો, નિશ્ચિત બનીને જતો દેખાય તો ૧૬૧ | w
કોઈને એના માટે આવી શંકા ન થાય.) અથવા તો આકુળ ગમન કરે એટલે કે એકસ્થાને ઘણા સાધુઓ ભેગા મળીને જાય. (ઘણા હોવાથી પણ લોકોને પેલી ખરાબ શંકા ન પડે)
અહીં પણ કુરુકુચા પૂર્વે બતાવ્યા પ્રમાણે કરવી. અંડિલ દ્વાર કહેવાઈ ગયું.
वृत्ति : इदानीमवष्टम्भद्वारं प्रतिपादयन्नाह - ओ ओ.नि. : अव्वोच्छिन्ना तसा पाणा पडिलेहा न सुज्झई ।
तम्हा हट्ठपहट्ठस्स अवटुंभो न कप्पई ॥३२३॥ अवष्टम्भः स्तम्भादौ न कर्त्तव्यः, यतः प्रत्युपेक्षितेऽपि तस्मिन् पश्चादपि 'अव्यवच्छिन्नाः' अनवरतं त्रसाः प्राणा र भवन्ति, ततश्च तत्र प्रत्युपेक्षणा न शुद्ध्यति तम्हा 'हट्ठपहट्ठस्स' हृष्टो-नीरोग: प्रहृष्टः-समर्थस्तरुणस्तस्य एवंविधस्य
=
=
=
=
*
*