________________
ण
मो
श्री जोध- त्थु
નિર્યુક્તિ
भाग-२
म
॥ १३४ ॥ म
UT
स्स
ग
ओ
at
T
स्म
એ નીકળી જાય. ક્યારેક નાનો વીંછી વગેરે હોય તોય નીકળી જાય. (જો અફાળ્યા વિના વાપરે તો કીડી વગેરેની વિરાધના થાય અને વીંછીનો ડંખ લાગવાથી આત્માની વિરાધના થાય.)
પ્રશ્ન : ડગલકાદિનું ગ્રહણ કરવામાં
પ્રમાણ છે ? અર્થાત્ કેટલા ડગલક લેવાના ?
ઉત્તર ઃ પોતપોતાના મળને અનુસારે ડગલકનું પ્રમાણ સમજવું. જો ઢીલો મળ નીકળતો હોય તો પછી શુદ્ધિ માટે વધુ ડગલક લેવા પડે અને જો કઠિન મળ નીકળતો હોય તો પછી તેને અનુસારે અલ્પ-ઓછા ડગલક લેવા પડે. આમ ડગલકોને ગ્રહણ કર્યા બાદ પછી છાંયડાવાળી જગ્યાએ સ્થંડિલ કરવા બેસે.
वृत्ति : कीदृशे इत्यत आह -
ओ.नि. :
अणावायमसंलोए परस्सणुवघाइए ।
समे अज्झसिरे यावि अचिरकालकयंमि अ ॥३१४॥
अनापातः असंलोकश्च परस्य यस्मिन् तदनापातासंलोकं स्थण्डिलं लोकस्य, तथा 'अणुवघाइए 'त्ति उपघातश्च यत्र न भवति उड्डाहादिस्तस्मिन्ननुपघातिके, तथा समं यत्र लुठनं न भवति, लुठिते स्थण्डिले आत्मपतनभयं पुरीषं च मुक्तं कीटिकादि चूर्णयति तथा 'अज्झसिरे यावित्ति यत्तृणादिच्छन्नं न भवति, तत्र हि वृश्चिकादिरागत्य दशति कीटकादि वा प्लाव्यते, 'अचिरकालकयंमि यत्ति अचिरकालकृतं तस्मिन्नेव द्विमासिके ऋतौ यदग्न्यादिना प्रासुकीकृतं तस्मिन् ।
भ
स
ग
ओ
11938 11