________________
|
मो
શ્રી ઓધ
નિર્યુક્તિ ri
ભાગ-૨
(૭) દૂર=જમીનની અંદર ઊંડાઈમાં અગ્નિ વગેરેના તાપ વડે અચિત્ત કરાયેલી ભૂમિ જોઈએ. તે પણ નીચે ઓછામાં ઓછી ચાર અંગુલ તો અચિત્ત હોવી જ જોઈએ. (માત્ર જમીનમાં તો ઉતરવાનું જ. હવે જો નીચે એક બે આંગળ જ અચિત્ત હોય, પછી જમીન ચિત્ત હોય તો માત્રા દ્વારા તેની વિરાધના થાય. પણ પ્રાયઃ માત્ર ચાર આંગળથી વધુ તો નીચે ઉતરતું નથી. એટલે જો ચાર આંગળ જેટલી જમીન અચિત્ત હોય તો વિરાધના ન થાય.)
स
|| ૧૩૭ | મ (૮) એ ભૂમિ આસન્ન ન હોવી જોઈએ. અહીં આસન્નદોષ બે પ્રકારે છે. (૧) દ્રવ્યાસન્ન (૨) ભાવાસન્ન એમાં If ભાવાસન્ન એટલે સ્થંડિલનો અતિવેગ થવાથી એ વેગ સહન ન કરી શકવાના કારણે નજીકમાં જ ઠલ્લે બેસી જાય.
(૯) દર વગેરેથી રહિત સ્થંડિલભૂમિમાં સ્થંડિલ જાય.
त्थु
દ્રવ્યાસન્ન એટલે (અતિવેગ વગેરે ન હોવા છતાંય) રાજમહેલ, બગીચા વગેરેની નજીકમાં જ બેસી જાય. જે દ્રવ્યાસન્ન
મ
કે ભાવાસન્ન ન હોય, તેવા સ્થાનમાં સાધુ સ્થંડિલ જાય. (ટુંકમાં સ્થંડિલ જવા માટે અતિ ઉતાવળ થઈ જાય, રહી જ ન શકાય TM એવું સાધુ થવા જ ન દે. જરાક શંકા થાય કે તરત નીકળી જ જાય એટલે ઉતાવળ થવાનો પ્રશ્ન ન રહે. એમ રાજમહેલાદિની ૫
નજીકના સ્થાને ન બેસે, પણ યોગ્ય સ્થાને બેસ.)
ओ
(૧૦) સજીવો અને વનસ્પતિના બીજ વિનાની જમીનમાં સાધુ સ્થંડિલ જાય.
આમ દશદોષ વિનાનું સ્થંડિલસ્થાન હોય તો એમાં સ્થંડિલ, માત્રુ વગેરે વોસિરાવે.
स
ण
ד
स्स
|| ૧૩૭ ||