________________
શ્રી ઓઘ- નિર્યુક્તિ કે ભાગ-૨
/ ૧૪૫ .
त्याजयन्ति ततश्च तत्प्रदेशविलेपने हस्तप्रक्षालने च संयमोपघातो भवति, आत्मोपघातश्च स गृहपती रुष्टः सन् कदाचित्ताडयति ततश्चात्मोपघात इति, तस्माद्रव्यासन्ने न व्युत्सृजनीयं । इदानीं भावासन्नं प्रतिपादयन्नाह'आयापवयण'त्ति आत्मप्रवचनसंयमोपघातदोषा भावासन्ने भवन्ति, कथं ?, स हि साधुरन्ययोगव्यावृत्त (पृत) स्तावदास्ते यावदतीव भावासन्नः संजातः, ततश्च त्वरितं प्रयाति, पुनश्च केनचिद् धूर्तेनोपलक्ष्य भावासन्नतां धर्मप्रच्छनव्याजेनार्द्धपथ एव धृतः, ततश्च तस्य पुरीषवेगं धारयत आत्मोपघातो भवति, अथार्द्धपथ एव व्युत्सृजति ततश्च प्रवचनोपघातो भवति, संयमोपघातोऽपि तत्रैवाप्रत्युपेक्षितस्थण्डिले व्युत्सृजतो भवति, तस्मादनागतमेव गमने प्रवर्त्तते।
ચન્દ્ર.: હવે માત્ર ની વ્યાખ્યા કરાય છે.
ઓઘનિર્યુક્તિ-ભાગ્ય-૧૮૨ : ટીકાર્થ : આસન્ન બે પ્રકારે છે. (૧) દ્રવ્યથી (૨) ભાવથી. તેમાં દ્રવ્યાસ એટલે મકાન | વગેરેની નજીકમાં વ્યુત્સર્જન કરનારાને દ્રવ્યાસન્ન થાય. તેમાં સંયમ અને આત્માનો ઉપઘાત થાય. તેમાં સંયમોપઘાત આ પ્રમાણે થાય. તે ગૃહસ્થ સાધુએ છોડેલ તે મળને કોઈક નોકરાદિ દ્વારા બીજે ઠેકાણે નંખાવડાવે અને ત્યારબાદ તે પોતાના સ્થાનને વિલેપન કરે એટલે કે તે જગ્યાને પાણી વગેરેથી સાફ કરે અને એ નોકર પોતાના હાથનું પ્રક્ષાલન કરે આમ આ બેયમાં સંયમનો ઉપઘાત થાય.
આત્મોપઘાત આ પ્રમાણે કે તે ગૃહસ્થ ગુસ્સે થઈને ક્યારેક સાધુને મારે. અને તેથી આત્માનો ઉપઘાત થાય. તેથી ક ૧૪૫ી.
કં
= he's
E