________________
sી
"b
#
=
g
=
*
=
શ્રી ઓઘ-વ્યું ચન્દ્ર. પ્રશ્ન : આ સાધુ બીજું શું કરે ? નિયુક્તિ , ઓઘનિર્યુક્તિ-૩૧૮: ટીકાર્થ : ઉત્તર : ઓઘો અને દાંડો ડાબા સાથળ ઉપર સ્થાપે. (ઓઘો બગલમાં હોય, પણ જ્યારે ભાગ-૨
બેસીએ ત્યારે સહજ રીતે એ સાથળ ઉપર આવી જાય.) માત્રક-પાણીનું ભાજન જમણા હાથમાં રાખે. તથા ગુદાનું પત્થરો
* વડે પ્રોંછન-લુંછન ત્યાં જ કરે કે અન્ય સ્થાને કરે. જો મળ કઠિન હોય તો ત્યાં જ પ્રોંછન કરે. પણ જો મળ ઢીલો હોય તો | ૧૫૬
જરાક દૂર હટી પછી પ્રોંછન કરે. તથા પાણી વડે શુદ્ધિ ત્રણ ચુલુકો વડે- ત્રણ ખોબા વડે કરે. અર્થાત્ એક એક ખોબા જેટલા પાણી વડે કુલ ત્રણવાર શુદ્ધિ કરે, આ શુદ્ધિ જયાં મળ કાઢયો, ત્યાં ન કરે, પણ એની નજીકના પ્રદેશમાં જ કરે. (મળ કાઢ્યા
બાદ મળ કઠણ હોવાથી પત્થર વડે પ્રોંછન જો ત્યાં જ કર્યું હોય તો પાણી વડે શુદ્ધિ કરવા તે સ્થાનની નજીકના જ બીજા * સ્થાનમાં જાય. પણ જો મળ ઢીલો હોવાથી પ્રોંછન અન્યસ્થાનમાં કર્યું હોય તો પછી પ્રોંછનના સ્થાને જ જલ વડે શુદ્ધિ કરવામાં જ કોઈ વાંધો જણાતો નથી. હા ! એ મળવાળા યેલા પત્થર ઉપર પાણી ન પડે એ કાળજી રાખવી. કેમકે જો પાણી પડે તો મળ ભીનો રહેવાથી બે ઘડીમાં સંમૂચ્છિમની વિરાધનાની શક્યતા રહે.).
वृत्ति : इदानीं स्थण्डिलयतनोच्यते, तत्राह - ओ.नि. : पढमासइ अमणुन्नेयराण गिहियाण वावि आलोए ।
पत्तेयमत्त कुरुकुय दवं च परं गिहत्थेसु ॥३१९॥
F
=
=
=
=
* iદ -s
•fe *
-
E