________________
PREP
એમાં એટલા નુકસાન વધારે.) श्री मोधનિર્યુક્તિ वृत्ति : इदानीं तस्मिन् दोषरहिते स्थण्डिले प्राप्तस्य यो विधिः स उच्यते - ભાગ-૨
ओ.नि. : दिसिपवणगामसूरियछायाए पमज्जिऊण तिक्खत्तो । ॥१५२॥ म
जस्सोग्गहोत्ति काऊण वोसिरे आयमिज्जा वा ॥३१७॥ तत्र तेन साधुना सञ्ज्ञां व्युत्सृजता 'दिसि 'त्ति उत्तरस्यां दिशि पूर्वस्यां च न पृष्ठं दातव्यं, लोकविरोधात्, तथा | पवनग्रामसूर्याणां च पृष्ठं दत्त्वा न व्युत्सृजनीयं, लोकविरोधादेव । तथा छायायां प्रमार्जयित्वा 'तिक्खुत्तो 'त्ति तिस्रो वारा:
प्रमार्जयित्वा तत्र व्युत्सर्जनीयं, 'जस्सोग्गहो 'त्ति यस्यायमवग्रहस्तेनानुज्ञातव्य इत्येवं कृत्वा व्युत्सृजनीयं 'आयमिज्जा वा' ग निर्लेपनं चापाने एवमेव कुर्यात्, यदुत स्थण्डिलेऽनुज्ञापयित्वा चेति ।
ચન્દ્ર. : તમામ દોષ વિનાની તે સ્પંડિલભૂમિમાં પહોંચી ચૂકેલા સાધુની જે વિધિ છે તે હવે બતાવે છે.
ઓઘનિયુક્તિ-૩૧૭ : ટીકાર્થ : (૧) તે ભૂમિમાં સંજ્ઞા-મળને વ્યુત્સર્જન કરનારા તે સાધુએ ઉત્તર કે પૂર્વ દિશા તરફ પીઠ ન રાખવી. કેમકે એમાં લોકની સાથે વિરોધ થાય. (૨) તથા પવન, ગામ અને સૂર્યની તરફ પીઠ રાખીને વ્યુત્સર્જન वी न ४२. म मांय लो साथै विरो५°४ थाय छे. (3) तथा छायामiत्रावार प्रभाळने पछी त्यो छायामां मलव्युत्सर्जन
॥१५२॥