________________
આ કરવું. (૪) જેની આ જગ્યા હોય, તે અમને સ્પંડિલ માટે અનુમતિ આપો. આ પ્રમાણે અનુમતિ માંગીને વ્યુત્સર્જન કરવું. આ श्रीमोध-न्यु
(અહીં મુખ્યત્વે તે તે ક્ષેત્રના અધિષ્ઠાયક દેવની અનુમતિ મંગાય છે. (૫) ગુદાના ભાગમાં નિર્લેપન એટલે કે પાણી વડે શુદ્ધિ નિયુક્તિ |
પણ એ પ્રમાણે જ કરવી કે એ નિર્લેપન થંડિલભૂમિમાં જ થાય અને એ પણ રજા લઈને જ થાય. અત્યંડિલભૂમિમાં કે અનુજ્ઞા भाग-२
વિના અપાનશુદ્ધિ ન કરવી. ॥ १५॥
वृत्ति : इदानीमेतामेव गाथां भाष्यकारो व्याख्यानयन्नाह - ओ.नि.भा. : उत्तरपुव्वा पुज्जा जम्माए निसियरा अहिवडंति ।
घाणाऽरिसा स पवणे सूरियगामे अवण्णो उ ॥१८४॥ उत्तरा दिक् पूर्वा च किल लोके एते द्वेऽपि पूज्ये, ततश्च तयोः पृष्ठं न दातव्यं, 'जम्माए निसियरा अभिवडंति 'त्ति ग याम्या दक्षिणा दिक् तस्यां च रात्रौ पृष्ठं न दातव्यं, किमिति?, रात्रौ निशाचरा:-पिशाचादयः 'अभिपतंति 'त्ति अभिमुखा आगच्छन्ति, एतदुक्तं भवति-२ रात्रौ दक्षिणाया दिश उत्तरायां दिशि देवाः प्रयान्ति (इति) लोके श्रुतिः, ततश्च तत्र पृष्ठ न दातव्यं, प्रयच्छतो लोकविरोधो भवतीति । 'घाणारिसा य पवणे 'त्ति पवनस्य च पृष्ठं यदि दीयते ततो घ्राणार्थी भवतीति । सूर्यग्रामयोश्च पृष्ठप्रदाने अवर्ण:-अयशो भवतीति ।
॥१५॥
REETO HE