________________
ण
मो
श्री जोध- त्थु
णं
નિર્યુક્તિ लाग-२
म
॥ १४३ ॥ म
ग
ચન્દ્ર. : હવે અચિરકાલકૃતનું વ્યાખ્યાન કરાય છે.
ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૮૦ : ટીકાર્થ : જે સ્થાનો જે શીતકાલાદિ ઋતુમાં અગ્નિનું પ્રવાલન વગેરે રૂપ શસ્ત્રો વડે સ્થંડિલભૂમિ તરીકે=અચિત્તભૂમિ રૂપ થયેલા હોય, તે સ્થંડિલસ્થાનો તે જ ઋતુમાં અચિત્ત રહે. તે અચિત્ત સ્થંડિલો એની પછીની ઋતુ શરુ થતા ચિરકૃત- લાંબા કાળવાળા અને મિશ્ર થઈ જાય છે, માટે જ અયોગ્ય બની જાય છે.
म
જે પ્રદેશમાં એક ચોમાસા સુધી ગામ વસે, તે પ્રદેશ બાર વર્ષ સુધી સ્થંડિલ=અચિત્ત બની જાય. જે જગ્યાએ વળી ગામ એક વર્ષ સુધી રહી જાય, તે તો અવશ્ય બાર વર્ષ સુધી સ્થંડિલ રહે (અહીં માત્ર શબ્દ પ્રમાણ અર્થમાં છે. વર્ષપ્રમાણ કાળ.) 7.
स्स
वृत्ति : इदानीं 'वित्थिण्णं 'त्ति व्याख्यायते
ओ.नि.भा. :
-
ण
हत्थायामं चउरंसं जहणणं जोयणे बिछक्कियरं ।
चरंगुलप्पमाणं जहण्णयं दूरमोगाढं ॥ १८९ ॥
विस्तीर्णं द्विधा - जघन्यमुत्कृष्टं च तत्र जघन्यं हस्तायामं चतुरस्त्रं च जघन्यतो विस्तीर्णं स्थण्डिलं, 'जोयणे बिछक्कियरं' त्ति इतरं - उत्कृष्टं विस्तीर्णं योजनानां द्विषट्कं, द्वादशयोजनविस्तीर्णमित्यर्थः । वित्थिण्णेत्ति गयं, इदानीं 'दूरमोगाढ'त्ति व्याख्यायते, तत्राह - 'चतुरंगुलप्पमाणं' चत्वार्यङ्गुलानि भुवोऽधो यदवगाढं तज्जघन्यतो
भ
ग
ओ
ᅵᄑ
हा
वा
रूप
11 98311