________________
-
X
'पुच्छिउं गच्छे त्ति पुनस्तमेवाचार्यं पृष्ट्वा चङ्कमणिकायां गच्छति, इयमकाले सञ्ज्ञा अकालसझेत्यर्थः, अहिण्डितानां શ્રી ઓઘનિર્યુક્તિ
सतां भवति । कालसञ्ज्ञा पुनर्हिण्डितानां-भिक्षाटनकालस्योत्तरकालं भुक्त्वा या भवति सा कालसञ्ज्ञा भवति । अन्ये ભાગ-૨
त्वाहुः-'अणहिंडिय हिंडियाकालो 'त्ति अहिण्डितानामर्थपौरुषीकरणोत्तरकाले या भवति सा कालस.व तथा
हिण्डितानां भिक्षाभ्रमणभोजनोत्तरकालं या भवति साऽपि कालसज्ञोच्यते । ૧૨૯ો vi
- ચન્દ્ર. : ઓઘનિર્યુક્તિ-૩૧૧ : ટીકાર્થ : તે પાણી વધારે લેવું. કેમકે કદાચ બીજા સાધુને એની જરૂર પડે અથવા તો જ ગૃહસ્થોની આગળ પગ ધોવા પડે. = છબછબીયા કરવા પડે (બીજા સાધુએ પાણી લાવવાનું ન કહ્યું હોય તો પણ વધારે
વહોરવું. કેમકે ઘણીવાર પાછળથી કોઈકને પાણીની જરૂરિયાત ઉભી થતી હોય છે. વળી ચંડિલ જઈને આવ્યા બાદ ઉપાશ્રય પાસે પગ ધોવાની વિધિ તો નથી, પણ ત્યાં જ બ્રાહ્મણાદિ લોકો બેઠા હોય તો પગ ધોવા જ પડે. જો વધારે પાણી ન હોય - તો પગ ધોઈ ન શકાય = છબછબીયા કરી ન શકાય અને તો પછી હીલના થાય.)
પાત્રા બંધન વડે = ઝોળી વડે બંધાયેલા એવા પાત્રાથી = માત્રકથી ગુપ્ત રીતે તે પાણી લાવીને પછી આચાર્યની પાસે તે પાણીની આલોચના કરવી. (આપણે ગોચરી-પાણી આલોવવાની જે ક્રિયા કરીએ છીએ, તેની અહીં વાત છે. આપણે તો માત્ર સૂત્રો બોલીએ. પરંતુ તેઓ તો ત્યાં રીતસર પાણી ક્યાંથી લાવ્યા, કેવી રીતે લાવ્યા... વગેરે બધું જ જણાવે... એને આલોચના કહેવાય.) (આલોચના કરવાનો લાભ એ છે કે જો આચાર્યને તે પાણી સચિત્ત જણાય તો ના પાડી શકે....વળી હીં મુખ્ય લાભ એ કે “મારે બધું જણાવવાનું છે” – માથા પર રહેલો આ ભાર આપણને ઘણા દોષોથી સહજ રીતે બચાવે છે
'|| ૧૨૯ો
=
છે, એ
ન
છે ?
૫
h is
ય
-
#
E
|