________________
શ્રી ઓઘનિર્યુક્તિ ભાગ-૨
॥८६॥
एव' प्रत्युपेक्षणाभिमुख एव 'जति'त्ति 'यतिः' प्रव्रजित: पात्रकसमीपे उपविश्य 'उपयोगं करोति' मतिं व्यापारयति, कथं ?- 'श्रोत्रेण' श्रोत्रेन्द्रियेण पात्रके उपयोगं करोति, कदाचित्तत्र भ्रमरादि गुञ्जन्तं शृणोति, पुनस्तं यतनयाऽपनीय तत्पात्रकं प्रत्युपेक्षते, तथा चक्षुषा उपयोगं ददाति कदाचित्तत्र मुषकोत्केरादिरजो भवति, ततस्तद्यतनयाऽपनयति, घ्राणेन्द्रियेण चोपयोगं करोति कदाचित्तत्र सिरसुबकादिर्मर्दितो भवति पुनश्च घ्राणेन्द्रियेण ज्ञात्वा यतनयाऽपनयति, जिह्वया च रसं ज्ञात्वा यत्र गन्धस्तत्र रसोऽपि गन्धपुद्गलैरोष्ठो यदा व्याप्तो भवति, तदा जिह्वया रसं जानातीति, स्पर्शनेन्द्रियेण चोपयोगं ददाति कदाचित्तत्र मूषकादिः प्रविष्टस्तन्नि:श्वासवायुश्च शरीरे लगति, ततश्चैवमुपयोगं दत्त्वा पात्रकाणि प्रत्युपेक्षते ॥ ( ચન્દ્ર. : તે સાધુ પાત્રાઓનું પ્રત્યુપેક્ષણ કરવાના સમયે પ્રતિલેખન કરતા પૂર્વે આ (વફ્ટમાણ) વ્યાપાર કરે એ કહે છે. '
ઓઘનિર્યુક્તિ-૨૮૮ : ટીકાર્થ: સૌ પ્રથમ તો પહેલેથી જ આ ઉપયોગ રાખે કે “મારે આ વેળામાં પાત્રા પ્રતિલેખવાના છે.” અને એ રીતે ઉપયોગ મૂકીને પ્રતિલેખન કરવા અભિમુખ થયેલો સાધુ પાત્રાઓની પાસે બેસીને ઉપયોગ કરે એટલે કે ત્યાં બુદ્ધિ વાપરે.
प्रश्न : वीरीत ७५यो रे ? ઉત્તર : કાન વડે પાત્રામાં ઉપયોગ કરે. ક્યારેક એવું બને કે ત્યાં ભમરા વગેરે ગુંજન કરતા હોય, તો એને તે સાધુ પ ૮દા.