________________
मो
त्थ
उपधिविण्टिकानां बन्धनं कर्त्तव्यं, 'धरणे 'त्ति पात्रकस्य चात्मसमीपे आत्मोत्सङ्गे धरणं कार्यम्, अनिक्षिप्तमित्यर्थः, किमर्थं पुनरेतदेवं क्रियते ? यदुपधिका बध्यते पात्रकमनिक्षिप्तं क्रियत इति ?, उच्यते, 'अगणित्ति 'अग्निभयात्' प्रदीपनभयात् स्तेनकभयात् दण्डिकक्षोभाच्च एतदेवं क्रियते, कस्मिन् पुनः काले एतदेवं क्रियते कस्मिन् पुनः काले न क्रियते इत्यत आह-' उउबद्ध' ऋतुबद्ध उच्यते शीतकाल उष्णकालश्च तस्मिन् पात्रकधरणमुपधेश्च ॥ १०३ ॥ मबन्धनं कर्त्तव्यं, 'वासासु'त्ति वर्षाकाले 'अबंधण 'त्ति उपधेरबन्धनं कर्त्तव्यं उपधिर्न बध्यते, 'ठवण 'त्ति पात्रकं च निक्षिप्यते - एकदेशे स्थाप्यते, प्रयोजनमुपधेरबन्धने पात्रकस्य च निक्षेपणे वक्ष्यति ।
श्री सोध
નિર્યુક્તિ
भाग-२
णं
स
भ
ચન્દ્ર. : હવે ઉપધિ અને પાત્રને પ્રત્યુપેક્ષીને તે ઉપધિનું શું કરવું ? કે તે પાત્ર ક્યાં સ્થાપવું-મૂકવું ?
-
ઓનિર્યુક્તિ - ૨૯૬ : ટીકાર્થ : ઉપધિનો વીંટીયો બનાવી એ વીંટીયો બાંધી દેવો. પાત્રાને પોતાના ખોળામાં ધારી રાખવા. એટલે કે નીચે જમીન પર કે પાત્ર સ્થાપનક ઉપર પણ ન મૂકવા.
આ પ્રમાણે કરવાનું છે.
પ્રશ્ન : આવું શા માટે કરવું ? કે ઉપધિ બાંધવી અને પાત્રા નીચે ન મૂકવા ? ખોળામાં રાખવા ? ઉત્તર : અગ્નિના ભયથી, ચોરના ભયથી અને દંડિક, અન્યરાજાના ભયથી પ્રશ્ન : કયા કાળમાં આ પ્રમાણે કરવું ? અને કયા કાળમાં ન કરવું ? ઉત્તર ઃ ઋતુબદ્ધકાળ એટલે શિયાળો અને ઉનાળો. તેમાં આ બે વસ્તુ કરવાની કે (૧) પાત્રાને ખોળામાં ધા૨વા અને
मा
ण
स
4
ण
स्स
व
ओ
हा
20
॥ १०३ ॥