________________
શ્રી ઓઘ-૧,
त्य च सति अवधिपात्रकग्रहणव्याक्षेपेण स्तेनकैः-म्लेच्छैरपहियते, 'जं च तेण विण'त्ति यच्च 'तेन विना' उपधिपात्रकादिना નિર્યુક્તિ
विना भवति, आत्मविराधना संयमविराधना च तत्तदवस्थमेवेति । ભાગ-૨
ચન્દ્ર, ઓઘનિર્યુક્તિ-ભાષ્ય-૧૭૬ : ટીકાર્થ : અગ્નિ વગેરેનો ક્ષોભ થાય ત્યારે આકુળ વ્યાકુળ બનીને ભાગતા સાધુની
નહિ બાંધેલી ઉપધિ સરકવા માંડે, અને સરકતી-પડી જતી ઉપધિ કોઈક વડે ચોરાઈ જાય. તથા નહિ બંધાયેલી ઉપાધિ જયાં | ૧૦૬
સુધી ગ્રહણ કરાય ત્યાં સુધીમાં તો એ ઉપધિ બળી જાય. તથા આકુળ બનીને નીકળતો સાધુ નજીક રહેલા (ખોળામાં નહિ # રહેલા) પાત્રને લેવા જાય એમાં એ પાત્રનો વિનાશ થાય. અને તેનાથી ષકાયની પણ વિરાધના થાય. (પાત્રુ કીડી વગેરે
ઉપર પડે તો કીડી મરે... વગેરે.) અથવા એવું બને કે ઉપધિ અને પાત્રને લેવામાં લીન બનેલો સાધુ અગ્નિ પ્રત્યે ધ્યાન ન આપી શકે અને એટલે અગ્નિ વડે જાતે જ બળે. 1 એમ ચોરોનો ઉપદ્રવ થાય ત્યારે જો સાધુ ઉપધિ અને પાત્રાનું ગ્રહણ કરવામાં લાગે તો એમાં સમય બગડવાથી એ બો ભાગી ન શકે અને પરિણામે ચોરો વડે તેનું અપહરણ થાય. ચોરો સાધુને જ ઉપાડી જાય, અથવા તો તે ચોરો ઉપધિ વગેરેને ઝો
ચોરી જાય અને ઉપધિ-પાત્રા ચોરાઈ જવાથી તેના અભાવના લીધે જે કોઈ આત્મવિરાધના અને સંયમવિરાધના થવાની હોય તે તો એમ જ રહે. એમાં તો કોઈ ઘટાડો ન થાય, (શિયાળામાં ઉપધિ વિના થીજી જાય, સંથારા વિના ઉંઘી ન શકે... આમ આત્મવિરાધના થાય, પાત્રા વિના ગોચરી વાપરી ન શકે માટે પણ આત્મવિરાધના થાય. બીજી બાજુ એ ઉપધિ થકી જે સંયમ
Iri ૧૦૬