________________
ण
मो
શ્રી ઓધ ચુ
નિર્યુક્તિ નું
ભાગ-૨
ચન્દ્ર. ઃ હવે પરપક્ષ મનુષ્યાપાતવાળા સ્થાનના દોષોને દેખાડતા કહે છે.
स
ઓઘનિર્યુક્તિ-૩૦૫ : ટીકાર્થ : જો ૫૨૫ક્ષ - ગૃહસ્થ રૂપ મનુષ્યો જ્યાં સ્થંડિલ જતા હોય ત્યાં સાધુઓ સ્થંડિલ જાય, તો તે પુરુષો આ પ્રમાણે બોલે કે → જે દિશાથી અમે સ્થંડિલનું વ્યુત્સર્જન કરવા માટે જઈએ છીએ અને જ્યાં અમારો સ્વજન-સ્ત્રીવર્ગ સ્થંડિલ વોસિરાવવાની ક્રિયાને કરે છે. તે જ દિશાથી આ સાધુઓ પણ જાય છે. તેથી આ સાધુઓ તો અમારો ॥ ૧૧૯॥ મૈં પરિભવ-અપમાન-તિરસ્કાર કરે છે. (અમને ત્યાં સ્થંડિલ બેઠેલા જુએ, અમારી સ્ત્રીઓને જુએ તો એ તો કેવું ખરાબ કહેવાય ?) વળી નક્કી આ સાધુઓ સ્ત્રીને ઇચ્છતા લાગે છે, અને માટે જ તેઓ તે જગ્યાએ જાય છે. અથવા તો કોઈક સ્ત્રીને મૈં એમણે સંકેત આપ્યો હશે કે “આ સ્થાને મળવું” અને માટે સંકેત આપી ચૂકેલા (કે સ્ત્રીઓ પાસેથી સંકેત પામેલા) તે સાધુઓ સ સ્ત્રીઓના આપાતવાળા સ્થાનમાં જાય છે. બાકી એમને ત્યાં જવાની શી જરૂર ? ←
भ
वृत्ति: एते च दोषाः
યોનિ : दव्व अप्प कलुस असई अवण्णपडिसेहविप्परीणामो ।
संकाईया दोसा पंडित्थिसु गहिए य जं चऽण्णं ॥ ३०६ ॥
कदाचिद्द्रवमल्पं भवति तत उड्डाहादि 'कलुस 'त्ति कलुषं वा उदकं भवति, 'असई 'त्ति अभावो वा द्रवस्य भवति, ततश्चैते दोषाः-अवर्णः-अश्लाघा प्रवचने भवति, प्रधानो वा कश्चिद् दृष्ट्वा प्रतिषेधं भिक्षादेः करोति, 'विपरिणामो
-
णं
મ
म
व
स्प
|| ૧૧૯ ||