________________
શ્રી ઓધ-
ચી દૂર રહેલાઓ તે સાધુને અંડિલ વોસિરાવતો જોઈ શકે છે ખરા. આ બીજો ભેદ છે.
** રહેલ નિયુક્તિ ન
1 ત્રીજો ભેદ આપાત-અસંલોક છે. જ્યાં કોઈક આવે તે આપાત. અસંલોક એટલે છન્ન-ગુપ્ત- ન દેખાય તેવું. આપાત ભાગ-૨
એવું જે અસલીક સ્થાન તે આપાત-અસંલોક. આશય એ છે કે તે સ્થાનમાં ગૃહસ્થોનું આગમન તો છે, તેઓ ચંડિલસ્થાનની
નજીકમાં જ છે, પણ વન વગેરે કે કાંટાની વાડ વગેરેથી ઢંકાયેલું એ સ્થાન હોવાથી તેઓ સાધુને ચંડિલ કરતો જોઈ શકતા // ૧૧૦ x નથી. આ ત્રીજો ભેદ છે.
ચોથો ભેદ આ છે કે જયાં કોઈકનું આગમન છે, અને જ્યાં સંદર્શન પણ છે. આપાત એવું જે સંલોક સ્થાન તે આપાત- r[, - સંલોક સ્થાન કહેવાય. જયાં ગૃહસ્થનું આગમન હોય અને દૂર રહેલા ગૃહસ્થો અંડિલ કરતા સાધુને જોતા હોય. જ આ ચોથો ભાંગો છે.
वृत्ति : इदानी चतुर्थमेव तावद्भेदं व्याख्यानयति, यतस्तद्व्याख्यानेऽन्ये विधिप्रतिषेधरूपाः सुज्ञाना भवन्तीति ।। ओ.नि. : तत्थावायं दुविहं सपक्खपरपक्खओ य णायव्वं ।
दुविहं होइ सपक्खे संजय तह संजईणं च ॥२९८॥ तत्रापातं स्थण्डिलं 'द्विविधं' द्विप्रकारं वर्त्तते, कथं द्वैविध्यं भवतीत्यत आह 'सपक्खपरपक्खओ य नायव्वं 'ति तत्र स्वपक्षः-संयतवर्गः परपक्षः-गृहस्थादिः, तत्र स्वपक्षापातं द्विविधं संयतस्वपक्षापातं संयतीस्वपक्षापातं च ।
1
हा
9,
૧૧oો.
લ
*