________________
પાત્રાને બહારની બાજુ સંપૂર્ણ ત્રણવાર પ્રમાર્જીને પછી એ પાત્રુ હાથમાં સ્થાપીને પછી અંદરની બાજુ ત્રણવાર બધી જગ્યાએ પૂંજીને પછી એ પાત્રને ઉંધુ કરીને એના બુઘ્ન ઉપર એકવાર પ્રસ્ફોટન(=પાત્ર કેસરિકા સહેજ અફાળવા રૂપ ક્રિયા) કરવું. કેટલાક આચાર્યો આમ કહે છે કે ત્રણવાર પ્રસ્ફોટન કરવું. આશય એ છે કે એકવાર પ્રમાર્જીને પછી અધોમુખ કરી પ્રસ્ફોટન કરવું. ફરી પાછુ બીજી વાર પ્રમાર્જન કરી બીજી વાર બુઘ્ન પર પ્રસ્ફોટન કરવું એમ ત્રીજીવાર પણ કરવું. (એકવાર ક્રમશઃ બહારથી પ્રમાર્જન+અંદરથી પ્રમાર્જન+બુઘ્નપ્રસ્ફોટન કર્યા બાદ બીજીવાર અને ત્રીજીવા૨ પણ એજ 1 પ્રમાણે કરવું.)
|| ૧૦૨ ||
શ્રી ઓઘ
નિર્યુક્તિ
ભાગ-૨
त्थ
fl
ᄇ
T
મ
मो
वृत्ति : इदानीमुपधि पात्रकं च प्रत्युपेक्ष्य किमुपधेः कर्त्तव्यं ? क्व वा पात्रकं स्थापनीयमित्यत आह - સોનિ वेंटिअबंधणधरणे अगणीतेणे य दंडियक्खोभे ।
उउबद्धधरणबंधण वासासु अबंधणा ठवणा ॥ २९६ ॥
त्थ
પ્રશ્ન : તે પાત્રુ જમીનથી ઉપર, અધ્ધર કેટલું દૂર રાખીને પ્રતિલેખન કરવું ?
|
ઉત્તર : જમીન કરતા ચાર આંગળ ઉપર, અધ્ધર રાખીને પ્રતિલેખન કરવું. જો વધારે ઉપર રાખે અને કદાચ હાથમાંથી મેં પડે તો પાત્રુ ભાંગી જવાનો ભય રહે. એ ન રહે માટે માત્ર ચાર જ અંગુલ જમીનથી પાત્રુ અધ્ધર રાખી પ્રત્યુપેક્ષણ કરવું. ૫ આમ આ તો સવારના સમયની વસ્ત્ર અને પાત્રની પ્રત્યુપેક્ષણા કહેવાઈ ગઈ.
ओ
म
य
ᄆ
|| ૧૦૨ ||